Site icon

Kajol birthday: અભિનય ઉપરાંત બિઝનેસ અમથી પણ ખુબ કમાણી કરે છે કાજોલ, જાણો અભિનેત્રી ના જન્મદિવસ પર તેની નેટવર્થ વિશે

Kajol birthday: કાજોલ આજે તેનો 50 મો જન્મદિવસ ઉજવી રહી છે. કાજોલ બોલિવૂડ ની સુપરહિટ અભિનેત્રી છે તો ચાલો જાણીયે આજે તેના જન્મદિવસ પર તેની કુલ કમાણી વિશે

Kajol birthday special know actress net worth

Kajol birthday special know actress net worth

News Continuous Bureau | Mumbai

Kajol birthday: કાજોલ આજે તેનો 50 મોં જન્મદિવસ ઉજવી રહી છે. કાજોલ બોલિવૂડ ની સુપરહિટ અભિનેત્રી છે. કાજોલે બોલિવૂડ ની એક થી એક હિટ ફિલ્મો આપી છે.કાજોલ એ વર્ષ 1992 માં આવેલી ફિલ્મ બેખુદી થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી. અભિનયની કળાકાજોલ ને વારસામાં મળી છે. કાજોલની માતા તનુજા અને નાની શોભના સમર્થ પણ અભિનેત્રી રહી ચૂક્યા છે. તેમજ કાજોલ ની માસી નૂતન પણ અભિનેત્રી રહી ચુકી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Jaya bachchan: રાજ્યસભા માં જયા બચ્ચને કંઈક એવું કહ્યું કે ત્યાં ઉપસ્થિત અધ્યક્ષ અને ત્યાં હાજર તમામ સાંસદો ની છૂટી ગઈ હસી, જુઓ મજેદાર વિડીયો

કાજોલ ની નેટ વર્થ 

કાજોલ એ પોતાના અભિનય ના જોર પર કરોડો ની કમાણી કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ કાજોલ ની નેટ વર્થ 250 કરોડ છે. તેમજ કાજોલ વર્ષ ની 25 કરોડ ની કમાણી કરે છે. ફિલ્મો ઉપરાંત, કાજોલ મોડેલિંગ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને તેના બિઝનેસ માંથી પણ કરોડો ની કમાણી કરે છે. બહુ ઓછા લોકો ને ખબર હશે કે કાજોલની પોતાની મેકઅપ બ્રાન્ડ છે. જેનું નામ કેય છે. જેમાંથી તે 1-2 કરોડ રૂપિયા કમાય છે.મીડિયા રિપોર્ટ્સ મુજબ કાજોલ એક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે 3 કરોડ રૂપિયા અને સ્ટેજ શો માટે 2-3 કરોડ રૂપિયાની મોટી રકમ લે છે.આ ઉપરાંત કાજોલ રિલીફ પ્રોજેક્ટ્સ ઈન્ડિયા નામનું ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે. જે નવજાત અને અનાથ છોકરીઓ માટે કામ કરે છે.


તમને જણાવી દઈએ કે હાલ કાજોલ ફિલ્મો માં વધુ સક્રિય નથી પરંતુ તે લક્ઝરી લાઈફ જીવી રહી છે. કાજોલ એ વર્ષ 1999માં અભિનેતા અજય દેવગન સાથે લગ્ન કર્યા હતા.કાજોલ ને બે બાળકો એક દીકરી અને એક દીકરો છે જેમના નામ નિસા અને યુગ દેવગન છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Oscar 2026: રેડ કાર્પેટ પર પ્રિયંકા ચોપરાનો ‘વ્હાઇટ જાદુ’! વ્હાઇટ ગાઉનમાં ગ્લેમરસ દેખાઈ એક્ટ્રેસ, નિક જોનસના હાથે બાંધેલા ‘રક્ષા સૂત્ર’ ની થઈ જોરદાર ચર્ચા
Ramayanam Casting Update: રણબીર કપૂરની ‘રામાયણમ્’ માં થયો મોટો ધડાકો! ‘પંચાયત’ ફેમ આ દમદાર એક્ટર ભજવશે કુંભકર્ણનો રોલ.
Rashmika Mandanna Effect: રશ્મિકાના રિસેપ્શન લુકે મૈસૂર સિલ્ક ઉદ્યોગમાં લાવી તેજી, દેશભરમાંથી ઓર્ડરનો વરસાદ; જાણો શું છે સાડીની વિશેષતા
Dhurandhar 2 Spoiler Alert: ધુરંધર 2 માં યામી ગૌતમની એન્ટ્રી? વાયરલ સ્ક્રીનશોટે મચાવ્યો હંગામો, જાણો એક્ટ્રેસ ના ‘સિક્રેટ રોલ’ પાછળનું સત્ય!
Exit mobile version