Kajol : કાજોલે મનીષ મલ્હોત્રા ની ઇવેન્ટ માં કર્યું વિચિત્ર વર્તન, થઇ ગઈ ટ્રોલ, જુઓ વિડીયો

kajol gets massively trolled for making funny faces as karan johar chats
kajol gets massively trolled for making funny faces as karan johar chats

News Continuous Bureau | Mumbai

Kajol : તેના બિન્દાસ સ્વભાવ માટે જાણીતી કાજોલની ફેન ફોલોઈંગ ઘણી મોટી છે. પરંતુ તે ક્યારેક આ તેના એટિટ્યૂડ ને કારણે ઓનલાઈન ટ્રોલિંગનો શિકાર પણ બને છે. હવે, થોડા દિવસો પહેલા કાજોલે મનીષ મલ્હોત્રાની ફેશન ઇવેન્ટમાં હાજરી આપી હતી અને તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. એક વિડિયોમાં તે તેના બેસ્ટી કરણ જોહર સાથે બેસીને વાતચીત કરતી જોઈ શકાય છે. પરંતુ નેટીઝન્સનું ધ્યાન જે વસ્તુએ ખેંચ્યું તે કાજોલની વર્તણૂક હતી કારણ કે તેણી ચહેરા બનાવતી અને થોડી વિચિત્ર વર્તન કરતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by FilmyKalakar (@filmykalakar)

કાજોલ ના આ ફની ફેસ બનાવતા વિડીયો પર લોકો એ આપી પ્રતિક્રિયા

આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યું, ‘કાજોલ ના હાવભાવ હોરર ફિલ્મ માટે યોગ્ય છે. તેણીને શાંત કરવાની જરૂર છે’, અન્ય એકે ટિપ્પણી કરી, ‘કાજોલ હું ખરેખર તારા માટે દિલગીર છું, ક્લાસલેસ ‘. એકે તો લખ્યું કે, ‘તે શા માટે માનસિક વિકલાંગ જેવું વર્તન કરી રહી છે’. બીજાએ લખ્યું, ‘કેટલો ભયાનક ચહેરો બનવી રહી છે.’. એકે તો ટિપ્પણી પણ કરી, ‘અસામાન્ય લાગી રહી છે..કાજોલ’. જો કે, તેના ચાહકોએ હાર્ટ ઇમોજીસ સાથે અભિનેત્રી માટે કમેન્ટ પણ કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  Goa Express: ગોવા એક્સપ્રેસ મનમાડ જંક્શન પર 90 મિનિટ વહેલી પહોંચી… રેલવે સ્ટેશની ઓફિસ પર મુસાફરોએ મચાવ્યો હોબાળો… જાણો શું છે સમગ્ર ઘટના..

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!