Site icon News Continuous Bureau | Mumbai

Kajol video: પહેલીવાર એક ફ્રેમ માં જોવા મળ્યા શાહરુખ ખાન, કાજોલ અને અજય દેવગણ, અભિનેત્રી એ પિતા ની સામે જ આપ્યો તેના દીકરા ની વેબ સિરીઝ નો મજેદાર રિવ્યૂ

Kajol video: શાહરુખ ખાન ના દીકરા આર્યન ખાન ની વેબ સિરીઝ ધ બેડસ ઓફ બોલિવૂડ ના પ્રીમિયર માં કાજોલ એ અજય દેવગણ સાથે હાજરી આપી હતી હવે અભિનેત્રી એ એક મજેદાર વિડીયો શેર કર્યો છે .

Kajol Reviews Aryan Khan’s Web Series in Front of Shah Rukh Khan

Kajol Reviews Aryan Khan’s Web Series in Front of Shah Rukh Khan

News Continuous Bureau | Mumbai

Kajol video: 90ના દાયકાની સૌથી લોકપ્રિય ઓન-સ્ક્રીન જોડી શાહરુખ ખાન અને કાજોલ ફરી એકવાર એકસાથે જોવા મળી ત્યારે ફેન્સના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’  વેબ સિરીઝના પ્રીમિયર નાઈટમાં શાહરુખ અને કાજોલે રેડ કાર્પેટ શેર કર્યો અને સાથે અજય દેવગન પણ જોવા મળ્યો. કાજોલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે શાહરુખ અને અજય સાથે મસ્તી કરતી નજરે પડે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : The Bads Of Bollywood: આર્યન ખાન ની વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’ સ્ક્રીનિંગમાં હાજર રહ્યો અંબાણી પરિવાર, રાધિકા ની ક્યૂટ સ્માઈલ એ જીત્યા ચાહકો ના દિલ

કાજોલે શાહરુખ સામે જ આપ્યો આર્યનની સિરીઝ નો રિવ્યૂ

કાજોલે મજાકિય અંદાજમાં આર્યન ખાન ની વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’ને “Beep Beep of Bollywood” કહીને રિવ્યૂ આપ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કાજોલ બ્લેક સ્લીવલેસ ટોપ અને બ્લૂ સ્કર્ટમાં જોવા મળી હતી, જ્યારે શાહરુખ બ્લેક સુટમાં ખૂબ જ હેન્ડસમ લાગતો હતો. અજય દેવગન બ્લેક ટી-શર્ટ અને ગ્રે સુટમાં જોવા મળ્યા.


કાજોલ એ શાહરુખ ખાન ની સાથે સાથે તેના દીકરા આર્યન ખાન, દીકરી સુહાના અને પત્ની ગૌરી સાથે પણ તસવીરો ખેંચાવી હતી જેને જોઈને ચાહકો ખુશ થઇ ગયા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version