Site icon News Continuous Bureau | Mumbai

Kajol: કાજોલ એ તેની દીકરી નીસા ના જન્મદિવસ પર તસવીર શેર કરી ચાહકો ને પૂછ્યો આવો સવાલ

Kajol: કાજોલ અને અજય દેવગણ ની દીકરી નીસા 22 વર્ષ ની થઇ ગઈ છે. તાજેતર માં કાજોલ એ નિસા ની તસવીરો શેર કરી ચાહકો ને એક પ્રશ્ન પૂછ્યો છે.

Kajol shares stunning photos of daughter Nysa Devgan on her 22nd birthday

Kajol shares stunning photos of daughter Nysa Devgan on her 22nd birthday

News Continuous Bureau | Mumbai

Kajol: કાજોલ અને અજય દેવગણની પુત્રી નીસા દેવગણ 22 વર્ષની થઈ ગઈ છે. કાજોલે નીસાની બે તસવીરો શેર કરી અને જન્મદિવસની શુભેચ્છા આપી હતી.તેમજ કાજોલ એ આ તસવીરો સાથે ચાહકો ને એક પ્રશ્ન પણ પૂછ્યો હતો. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Madhuri Dixit Wedding: માધુરી દીક્ષિત ના લગ્ન એ તોડ્યા હતા ઘણા ના દિલ પરંતુ ધક ધક ગર્લ ના વેડિંગ ના સમાચાર સાંભળી ખુબ રડ્યો હતો બોલિવૂડ નો આ હેન્ડસમ હંક

કાજોલ એ શેર કરી નીસા ની તસવીરો 

કાજોલ એ તેના ઇન્સ્ટાગ્રામ પર નીસા ને બે સુંદર તસવીરો શેર કરી છે. નીસા ની આ તસવીરો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું- ‘આ મારી બ્લુપ્રિન્ટ છે કે હું તેની…? હું તમને હમણાં તે કહી શકતો નથી. મને હંમેશા તમારી પાસેથી ઘણું શીખવા મળે છે. સૂર્ય હંમેશા તમારા માટે ચમકતો રહે અને પવન હંમેશા તમારા વાળમાંથી યોગ્ય રીતે ફૂંકાય, રોકસ્ટાર. પ્રેમ, પ્રેમ, તને પ્રેમ કરું છું મારી પ્રિય છોકરી!’


નીસાની તસવીરો પર ફેન્સે કમેન્ટ કરીને તેને જન્મદિવસની શુભેચ્છા આપી. કેટલાકે લખ્યું કે નીસા કાજોલ જેવી લાગે છે, જ્યારે કેટલાકે કહ્યું કે તે અજય દેવગણ જેવી લાગે છે.કાજોલે સ્પષ્ટ કર્યું છે કે નીસાનું હાલ બોલિવૂડ ડેબ્યુ કરવાનો કોઈ પ્લાન નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 Box Office Collection: બાહુબલી પરાસ્ત અને પુષ્પા-KGF પણ પાછળ: 3000 કરોડની કમાણી સાથે ‘ધુરંધર’ બની ભારતની સૌથી મોટી ફિલ્મ ફ્રેન્ચાઈઝી, તોડ્યા તમામ રેકોર્ડ્સ!
Asha Bhosle Govinda Viral Video: ગોવિંદાના ડાન્સ સ્ટેપ્સ અને આશા તાઈનો અવાજ: એક જ મંચ પર બે દિગ્ગજોએ મચાવી ધૂમ, વીડિયો થયો વાયરલ
Allu Arjun Raaka Movie: અલ્લુ અર્જુનની ‘રાકા’માં શાહરૂખ ખાનનો મોટો ધડાકો! કિંગ ખાનના કેમિયોથી બોક્સ ઓફિસ પર આવશે ‘સુનામી’, દીપિકા સાથે જામશે જોડી!
Operation Sindoor: ઓપરેશન સિંદૂર’ માટે વિવેક અગ્નિહોત્રીને મળ્યો લીડ હીરો! આ એક્ટરનું નામ રેસમાં સૌથી આગળ, જાણો કોણ છે આ નવો સ્ટાર?
Exit mobile version