Site icon

Kajol Trolled: મરાઠી-હિન્દી ભાષા વિવાદ વચ્ચે કાજોલનો વીડિયો થયો વાયરલ, સોશિયલ મીડિયા પર થઇ રહી છે ટ્રોલ

Kajol Trolled: કાજોલ તાજેતર માં એક ઇવેન્ટ માં જોવા મળી હતી જ્યાં તેને પાપારાઝી દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

Kajol Trolled for Speaking Marathi Instead of Hindi

Kajol Trolled for Speaking Marathi Instead of Hindi

News Continuous Bureau | Mumbai

Kajol Trolled: બોલીવૂડ (Bollywood) એક્ટ્રેસ કાજોલ (Kajol) હાલમાં ફિલ્મ ‘સરજમીન’ (Sarzameen)માં જોવા મળી હતી. એક ઇન્ટરવ્યુ દરમિયાન કાજોલે મરાઠી (Marathi)માં જવાબ આપ્યા હતા. જ્યારે પાપારાઝી એ  (Paparazzi) તેમને હિન્દી (Hindi)માં બોલવા કહ્યું, ત્યારે કાજોલે કહ્યું, “હવે હિન્દી બોલું? જેને સમજવું હશે તે સમજી લેશે.” આ નિવેદન બાદ સોશિયલ મીડિયા (Social Media) પર યુઝર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Hansika Motwani and Sohail Kathuria: શું ખરેખર હંસિકા મોટવાણી લઇ રહી છે છૂટાછેડા? અભિનેત્રી ની એક પોસ્ટ દ્વારા અફવાઓને મળ્યું બળ

મરાઠી-હિન્દી ભાષા વિવાદે લીધું તીવ્ર રૂપ

મુંબઈ (Mumbai)માં છેલ્લા કેટલાક દિવસોથી મરાઠી અને હિન્દી ભાષા અંગે વિવાદ ચાલી રહ્યો છે. કેટલાક હિન્દી ભાષી લોકોને મરાઠી બોલવા માટે દબાણ કરવામાં આવ્યું છે. કાજોલના નિવેદનને આ વિવાદ સાથે જોડીને લોકો નારાજ થઈ ગયા છે.


કાજોલ ના આ વિડીયો બાદ યુઝર્સે અભિનેત્રી ના અભિગમ પર કટાક્ષ કર્યા છે. કેટલાકે કહ્યું કે હવે તમારે ફક્ત મરાઠી ફિલ્મો કરવી જોઈએ. બીજાએ લખ્યું કે “તમે સ્ટાર હિન્દી વાળાઓના કારણે બન્યા છો.” કેટલાકે તો કાજોલની ફિલ્મોનો બહિષ્કાર કરવાની અપીલ પણ કરી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ranveer Singh: કોર્ટના શરણે રણવીર સિંહ! ‘કાંતારા’ વિવાદમાં થયેલા કેસથી છુટકારો મેળવવા કરી કાનૂની લડાઈ શરૂ
Toxic Cast Update: રોકી ભાઈનો નવો પાવર! ‘ટોક્સિક’ માં જોડાયા આ બે દમદાર કલાકારો
KSBKBT 2 Update: મિહિરના પગ નીચેથી જમીન સરકી જશે! વૃંદાનું રહસ્ય ખુલતા જ તુલસી લેશે મોટો નિર્ણય; જાણો શું છે પરી-અજયના લગ્નનું કનેક્શન.
Vijay Rashmika Wedding: વિજય અને રશ્મિકાના ડેસ્ટિનેશન વેડિંગ! સત્તાવાર જાહેરાત બાદ કપલ ઉદયપુર જવા રવાના; લગ્નની તૈયારીઓ શરૂ
Exit mobile version