Kalki 2898 ad: કલ્કિ 2898 એડી પર થયો પૈસા નો વરસાદ,માત્ર ચાર જ દિવસ માં કર્યું અધધ આટલું જંગી કલેક્શન

Kalki 2898 ad: કલ્કિ 2898 એડી એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. આ ફિલ્મ ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. ફિલ્મે ચોથા દિવસે પણ જંગી કમાણી કરીને બોક્સ ઓફિસના રેકોર્ડ તોડી નાખ્યા છે.

by Zalak Parikh
kalki 2898 ad box office collection worldwide

News Continuous Bureau | Mumbai

Kalki 2898 ad:  કલ્કિ 2898 એડી 27 જૂન ના રોજ રિલીઝ થઇ ગઈ છે. પ્રભાસ, અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, કમલ હસન અભિનીત આ ફિલ્મ ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. કમાણી ના મામલે પણ આ ફિલ્મ બધાના રેકોર્ડ તોડી રહી છે. ફિલ્મે ચોથા દિવસે પણ જંગી કમાણી કરીને બોક્સ ઓફિસના રેકોર્ડ તોડી નાખ્યા છે. 

આ સમાચાર પણ વાંચો: Anant-Radhika wedding: અનંત અને રાધિકા ના લગ્ન પહેલા અંબાણી પરિવાર કરવા જઈ રહ્યો છે આ મહત્વ નું કામ, વાયરલ થઇ રહેલા કાર્ડ માં જાણવા મળી વિગત

કલ્કી 2898 એડી નું કુલ કલેક્શન 

નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 500 કરોડની પ્રતિષ્ઠિત ક્લબમાં સામેલ થઈ ગઈ છે. કલ્કિ 2898 એડીના નિર્માતાઓએ રવિવારે રાત્રે સત્તાવાર જાહેરાત કરી હતી. સંગ્રહના આંકડા વૈશ્વિક સ્તરના છે.આ કમાણી સાથે, કલ્કી 2898 એડી સૌથી વધુ કમાણી કરનાર પાંચમી તેલુગુ ફિલ્મ બની ગઈ છે.


નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત ‘કલ્કી 2898 એડી’ની વાર્તા પુરાણો પર આધારિત છે, જેને વિજ્ઞાન અને કાલ્પનિક સાથે જોડીને સ્ક્રીન પર રજૂ કરવામાં આવી છે. ફિલ્મની વાર્તા મહાભારતના સમયથી શરૂ થાય છે અને હજારો વર્ષો પછી ભવિષ્યમાં લઈ જાય છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More