News Continuous Bureau | Mumbai
Kalki 2898 ad: કલ્કિ 2898 એડી હાલ થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણી ના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે જેને લઈને ફિલ્મ ના નિર્માતા ખુબ ખુશ છે. હજુ પણ લોકો થિયેટર માં આ ફિલ્મ જોઈ રહ્યા છે. જે લોકો એ આ ફિલ્મ થિયેટર માં નથી જોઈ તેમના માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. હવે લોકો માત્ર આટલા રૂપિયામાં જ ફિલ્મ જોઈ શકશે
આ સમાચાર પણ વાંચો: Kiara advani birthday: ફગલી થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર કિયારા અડવાણી છે કરોડો ની સંપત્તિ ની માલકીન, જાણો અભિનેત્રી ના જન્મદિવસ પર તેની નેટવર્થ વિશે
કલ્કિ 2898 એડી ની ટિકિટ થઇ 100 રૂપિયા
કલ્કિ 2898 એડી ના નિર્માતાઓએ આ ફિલ્મ ની ટિકિટ ના દર માં ઘટાડો કર્યો છે એટલે કે હવે આ ફિલ્મ ની ટિકિટ માત્ર 100 રૂપિયા માં ઉપલબ્ધ થશે. આ ઓફર આજથી શરૂ થઇ ને 9 ઓગસ્ટ 2024 સુધી લાગુ રહેશે. તમને જણાવી દઈએ કે આ ટિકિટ કિંમતમાં ટેક્સ શામેલ નથી.
Thank you is a small word… This week is our token of appreciation ❤️
Enjoy the Epic Maha Blockbuster #Kalki2898AD for just Rs. 100/- at cinemas across India, available for one week from August 2nd!@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani… pic.twitter.com/psjlQqHFKx
— Kalki 2898 AD (@Kalki2898AD) August 1, 2024
કલ્કિ 2898 એડી માં પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન, કમલ હસન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 27 જૂને થિયેટરો માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મ નું નિર્દેશન નાગ અશ્વિને કર્યું છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)