Site icon

Kalki 2898 ad ott release: થિયેટર બાદ હવે ઓટીટી પર ધૂમ મચાવવા આવી રહી છે કલ્કિ 2898 એડી, ફિલ્મ ના હિન્દી વર્ઝન ની તારીખ ની થઇ જાહેરાત

Kalki 2898 ad ott release: કલ્કિ 2898 એડી ના ઓટીટી રિલીઝ ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે દર્શકો ની આ રાહ નો અંત આવ્યો છે. હવે ફિલ્મ ના હિન્દી વર્ઝન ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે.

Kalki 2898 ad ott release hindi version stream on netflix

Kalki 2898 ad ott release hindi version stream on netflix

News Continuous Bureau | Mumbai

Kalki 2898 ad ott release: ‘કલ્કી 2898 એડી’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી.આ ફિલ્મે કમાણી ના મામલે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન, કમલ હસન સ્ટારર ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો. સિનેમાઘરો પર રાજ કર્યા બાદ હવે આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થવા જઈ રહી છે. કલ્કિ 2898 એડી ના ઓટીટી રિલીઝ ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે દર્શકો ની આ રાહ નો અંત આવ્યો છે. હવે ફિલ્મ ના હિન્દી વર્ઝન ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Chhava teaser: સંભાજી મહારાજ ના લુક માં છવાયો વિકી કૌશલ, સોશિયલ મીડિયા પર લીક થયું છાવા નું ટીઝર

કલ્કિ 2898 એડી નું ઓટીટી રિલીઝ

‘કલ્કી 2898 એડી’ નું હિન્દી વર્ઝન 22 ઓગસ્ટ 2024થી OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવા જઈ રહી છે.નેટફ્લિક્સ એ તેના સોશિયલ મીડિયા પર આની જાહેરાત કરી છે. 


કલ્કિ 2898 એડી 22 ઓગસ્ટ 2024 ના રોજ તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓ માં એમેઝોન પ્રાઈમ વિડીયો પર રિલીઝ થઇ રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bappi Lahiri Mumbai Home Tour: ગોલ્ડન મેન બપ્પી લહિરીની રોયલ લાઈફસ્ટાઈલ! સોનાની ખુરશી અને ભક્તિનો અનોખો સંગમ
Varun Dhawan: વરુણ ધવનનું દર્દ: પુત્રી લારાની બીમારીએ રાતોની ઊંઘ ઉડાવી દીધી! પિતાએ વર્ણવી હૃદયદ્રાવક આપવીતી
Urfi Javed Dhurandhar 2 Video: ઉર્ફી પર ચઢ્યો રણવીર સિંહનો રંગ! ‘ધુરંધર 2’ નો સીન જોઈને ઉર્ફી જાવેદે પણ દેખાડી પોતાની અદાઓ, જુઓ આ વાયરલ વીડિયો.
Ajay Devgn Bhola Legal Case: કાયદાકીય સંકટમાં અજય દેવગણ! ‘ભોલા’ ફિલ્મને લઈને હાઈકોર્ટમાં કેસ દાખલ
Exit mobile version