Site icon

Kalki 2898 ad: કલ્કિ 2898 એડી જોઈ ભાવુક થયો રણવીર સિંહ, અભિનેતા ની સાથે તેના ફેન્સ એ પણ દીપિકા પાદુકોણ વિશે કહી આવી વાત, જુઓ વિડીયો

Kalki 2898 ad: કલ્કી 2898 એડી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે આ ફિલ્મ માં દીપિકા પાદુકોણ એક ગર્ભવતી મહિલા ની ભૂમિકામાં જોવા મળી રહી છે રણવીર સિંહ એ તાજેતર માં કલ્કિ 2898 એડી ફિલ્મ જોઈને તેનો જબરદસ્ત રીવ્યુ પણ આપ્યો.

Kalki 2898 ad ranveer singh praised deepika padukone film

Kalki 2898 ad ranveer singh praised deepika padukone film

News Continuous Bureau | Mumbai

Kalki 2898 ad: કલ્કિ 2898 એડી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. પ્રભાસ, અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, કમલ હસન અભિનીત આ ફિલ્મ ને લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. આ ફિલ્મ માં દીપિકા પાદુકોણ એક ગર્ભવતી મહિલાની ભૂમિકા માં જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે દીપિકા રિયલ લાઈફ માં પણ ગર્ભવતી છે. તાજેતરમાં રણવીર સિંહ એ કલ્કિ 2898 એડી ફિલ્મ જોઈ ને તેનો જબરજસ્ત રીવ્યુ પણ આપ્યો છે 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Tabu religion:નામ હિન્દૂ પરંતુ અસલ માં મુસ્લિમ છે અભિનેત્રી તબ્બુ, બાળપણ માં બોલિવૂડના આ દિગ્ગજ કલાકાર સાથે કરી ચુકી છે કામ

કલ્કિ 2898 એડી પર રણવીર સિંહ નો રીવ્યુ 

થોડા દિવસો પહેલા જ દીપિકા રણવીર સિંહ અને તેના માતા પિતા સાથે કલ્કિ 2898 એડી જોવા ગઈ હતી જેનો વીડિયો દીપિકા એ તાજેતર માં શેર કર્યો છે.આ વિડીયો માં જોવા મળી રહ્યું છે કે, કલ્કિ 2898 એડી જોયા બાદ રણવીર તે ફિલ્મ નો રીવ્યુ આપી રહ્યો છે તે માથું પકડીને કહે છે કે આવી ફિલ્મ જોવી મારા માટે મુશ્કેલ છે, ખાસ કરીને એક પાત્ર જેમાં દીપિકા ગર્ભવતી છે અને વાસ્તવિકતામાં પણ ગર્ભવતી છે. એવું હતું કે શું થઈ રહ્યું છે.’આના પર દીપિકા કહે છે કે મને ખબર નથી કે કેવી રીતે અનુભવું. પ્રતિક્રિયાઓ જોઈને હું ખૂબ જ ખુશ છું. આ પછી દીપિકા ચાહકો સાથે તેની વાતચીત બતાવે છે.


તમને જણાવી દઈએ કે કલ્કિ 2898 એડી માં દીપિકા પાદુકોણ એ સુમતિ નામ ની એક ગર્ભવતી મહિલા નું પાત્ર ભજવ્યું છે જે કલ્કિ ભગવાન ને જન્મ આપવા જઈ રહી છે. આ ફિલ્મ માં લોકો ને દીપિકા નો અભિનય ખુબ પસંદ આવી રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Oscar 2026: રેડ કાર્પેટ પર પ્રિયંકા ચોપરાનો ‘વ્હાઇટ જાદુ’! વ્હાઇટ ગાઉનમાં ગ્લેમરસ દેખાઈ એક્ટ્રેસ, નિક જોનસના હાથે બાંધેલા ‘રક્ષા સૂત્ર’ ની થઈ જોરદાર ચર્ચા
Ramayanam Casting Update: રણબીર કપૂરની ‘રામાયણમ્’ માં થયો મોટો ધડાકો! ‘પંચાયત’ ફેમ આ દમદાર એક્ટર ભજવશે કુંભકર્ણનો રોલ.
Rashmika Mandanna Effect: રશ્મિકાના રિસેપ્શન લુકે મૈસૂર સિલ્ક ઉદ્યોગમાં લાવી તેજી, દેશભરમાંથી ઓર્ડરનો વરસાદ; જાણો શું છે સાડીની વિશેષતા
Dhurandhar 2 Spoiler Alert: ધુરંધર 2 માં યામી ગૌતમની એન્ટ્રી? વાયરલ સ્ક્રીનશોટે મચાવ્યો હંગામો, જાણો એક્ટ્રેસ ના ‘સિક્રેટ રોલ’ પાછળનું સત્ય!
Exit mobile version