Site icon

Kalki 2898 ad: કલ્કિ 2898 એડી સાથે છે સ્ત્રી 2 ના સરકટા નો સંબંધ, અમિતાભ બચ્ચન અને પ્રભાસ ની ફિલ્મ માં ભજવી હતી આ ભૂમિકા

Kalki 2898 ad: કલ્કિ 2898 એડી એ બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડ્યા હતા. હાલ સ્ત્રી 2 થિયેટરો માં ધૂમ મચાવી રહી છે.શું તમને ખબર છે સ્ત્રી 2 માં સરકટા બનેલો અભિનેતા સુનિલ કુમારે કલ્કિ 2898 એડી માં પણ કામ કર્યું છે.

kalki 2898 ad stree 2 fame actor sunil kumar play amitabh bachchan body double in this film

kalki 2898 ad stree 2 fame actor sunil kumar play amitabh bachchan body double in this film

News Continuous Bureau | Mumbai

Kalki 2898 ad: કલ્કિ 2898 એડી એ બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડ્યા હતા. હાલ સ્ત્રી 2 થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. આ બંને ફિલ્મો આ વર્ષ ની બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઇ છે. હાલ સ્ત્રી 2 માં જોવા મળેલ સરકટા એટલે કે અભિનેતા સુનિલ કુમાર ની ચર્ચા ચારે તરફ થઇ રહી છે.પરંતુ શું  તમને ખબર છે સ્ત્રી 2 માં સરકટા બનેલો અભિનેતા સુનિલ કુમારે કલ્કિ 2898 એડી માં પણ કામ કર્યું છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Farzi 2: શાહિદ કપૂર ના કો સ્ટાર ભુવન અરોરાએ આપ્યું ફર્ઝી 2 પર મોટું અપડેટ, રાજ અને ડીકે ની સિરીઝ પર કહી આવી વાત

કલ્કિ 2898 એડી આમ અમિતાભ બચ્ચન નો બોડી ડબલ હતો સુનિલ 

એક મીડિયા હાઉસ ને આપેલ ઇન્ટરવ્યૂ દરમિયાન સુનિલ કુમારે પ્રથમ તો તેનો સ્ત્રી 2 નો અનુભવ શેર કર્યો હતો ત્યારબાદ તેને કલ્કિ 2898 એડી ના પોતાના અનુભવ વિશે વાત કરતા જણાવ્યું કે, ‘જ્યારે હું કલ્કિ માં મારા  સીન માટે તૈયાર થઈ રહ્યો હતો ત્યારે અમિતાભ બચ્ચન મારી પાસે આવ્યા. પછી તેમણે ફોટોગ્રાફરને ફોટો લેવા કહ્યું. આ દરમિયાન બિગ બીએ સુનીલ સાથે મજાકમાં કહ્યું કે બધા મને લંબુ કહે છે અને આજે મને મારાથી વધુ ઉંચુ કોઈ મળ્યું છે.’


કલ્કી 2898 એડી 27 જૂન ના રોજ રિલીઝ થઇ હતી. આ ફિલ્મ માં અમિતાભ બચ્ચન એ અશ્વથામા ની ભૂમિકા ભજવી હતી તેમજ સુનિલ કુમાર એ પણ ફિલ્મ માં અમિતાભ બચ્ચનની બોડી ડબલની ભૂમિકા ભજવી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Lockdown Hindi Release: ઓટીટી પર રિલીઝ થઈ અનુપમા પરમેશ્વરનની ફિલ્મ ‘લોકડાઉન’, જાણો ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે આ ઈમોશનલ ડ્રામા
Bigg Boss 19 Winner Gaurav Khanna: ગૌરવ ખન્નાને હજુ સુધી કેમ નથી મળી બિગ બોસની વિનિંગ એમાઉન્ટ? પ્રાઈઝ મની અને કાર વિશે અભિનેતાએ કર્યો મોટો ખુલાસો
‘Dhurandhar Song Shararat: સિંગર મધુબંતી બાગચી અને આદિત્ય ધર વચ્ચે શું થઈ હતી ડીલ? ‘શરારત’ ગીતના શૂટિંગ પહેલાની રસપ્રદ શરતનો ખુલાસો
Hansika Motwani Divorce: હંસિકા મોટવાની અને સોહેલ કથુરિયાના છૂટાછેડાના સમાચાર વાયરલ, જાણો લગ્નજીવનમાં તિરાડ અંગેના દાવા પાછળનું શું છે કારણ
Exit mobile version