Site icon

Kalki 2898 ad: થિયેટર બાદ હવે ઓટીટી પર પણ ધૂમ મચાવી રહી છે કલ્કિ 2898 એડી, પ્રભાસ ની ફિલ્મે ઓટીટી પર તોડ્યો આ રેકોર્ડ

Kalki 2898 ad: કલ્કિ 2898 એડી ઓટીટી પર રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ કન્નડ, મલયાલમ, તેલુગુ માં એમેઝોન પ્રાઈમ વિડીયો પર રિલીઝ થઇ છે જયારે કે આ ફિલ્મ હિન્દી માં નેટફ્લિક્સ પર રિલીઝ થઇ છે. હવે આ ફિલ્મે ઓટીટી પર પણ નવો રેકોર્ડ બનાવ્યો છે.

kalki 2898 ad takes netflix by storm

kalki 2898 ad takes netflix by storm

News Continuous Bureau | Mumbai

Kalki 2898 ad: કલ્કિ 2898 એડી થિયેટર બાદ હવે ઓટીટી પર રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ કન્નડ, મલયાલમ, તેલુગુ માં એમેઝોન પ્રાઈમ વિડીયો પર રિલીઝ થઇ છે જયારે કે આ ફિલ્મ હિન્દી માં નેટફ્લિક્સ પર રિલીઝ થઇ છે. હવે આ ફિલ્મે ઓટીટી પર પણ નવો રેકોર્ડ બનાવ્યો છે.થિયેટર બાદ આ ફિલ્મ હવે ઓટીટી પર પણ ધૂમ મચાવી રહી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Emergency Movie: પંગા કવીન કંગના રનૌતની ‘ઇમરજન્સી’ વિવાદમાં ઘેરાઈ, ફિલ્મ નિર્માતાઓને મળી કાનૂની નોટિસ..

કલ્કિ 2898 એડી એ બનાવ્યો રેકોર્ડ 

‘કલ્કી 2898 એડી’ એ તેના પ્રથમ સપ્તાહમાં ‘સાલાર’ના બે અઠવાડિયા ના કુલ વ્યુ ને વટાવી દીધું છે.કલ્કિ 2898 એડી નેટફ્લિક્સ પર હિન્દી ફિલ્મોની ચોથી સૌથી મોટી ઓપનિંગ રેકોર્ડ કરી છે. આની આગળ માત્ર ‘એનિમલ’, ‘ફાઇટર’, ‘ક્રુ’ ​​અને ‘ડંકી’ છે.


કલ્કિ 2898 એડી એ બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડ્યા હતા. પ્રભાસ, અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ ની આ ફિલ્મ લોકો ને પસંદ આવી  હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood’s Titanic: સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતા ‘દેશી ટાઈટેનિક’ના AI ફોટોઝ: ઐશ્વર્યા અને રાજેશ ખન્નાની કેમિસ્ટ્રીએ જીત્યા ફેન્સના દિલ, જુઓ વાયરલ તસવીરો
Ishaan Khatter: નાની ઉંમરે મોટી સફળતા! ઈશાન ખટ્ટરે સપનાની નગરી મુંબઈમાં વસાવ્યું નવું ઘર, પાલી હિલના આ લક્ઝરી એપાર્ટમેન્ટની કિંમત જાણીને તમે પણ કહેશો- ‘વાહ!
Vinod Khanna’s Spiritual Journey:પીક કરિયરમાં બધું જ ત્યાગી દીધું! વિનોદ ખન્નાના સંન્યાસ પાછળનું શું હતું કારણ? પત્ની કવિતાના ખુલાસાથી બોલિવૂડમાં ફરી ચર્ચાઓ તેજ
Battle of Galwan Postponed:‘કેમ પાછળ ઠેલાઈ ‘બેટલ ઓફ ગલવાન’? સલમાન ખાને પોતે લીધો આ મોટો નિર્ણય, જાણો હવે કઈ તારીખે સિનેમાઘરોમાં ગજવશે ધૂમ
Exit mobile version