News Continuous Bureau | Mumbai
Kalki 2898 ad: કલ્કિ 2898 એડી આજે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે. પ્રભાસ, અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, કમલ હસન અભિનીત ફિલ્મ લોકો ને ખુબ પસંદ આવી રહી છે. હવે જે લોકો એ હવે જે લોકો એ આ ફિલ્મ જોઈ લીધી છે તેઓ ટ્વીટર પર પોતાનો રિવ્યૂ આપી રહ્યા છે. અને ફિલ્મ ને બ્લોકબસ્ટર ફિલ્મ ગણાવી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો: Emergency: લોકસભાની ચૂંટણી જીત્યા બાદ કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સીની રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, આ દિવસે મોટા પડદા પર આવશે ફિલ્મ
કલ્કિ 2898 એડી નો ટ્વીટર રીવ્યુ
કલ્કિ 2898 એડી રિલીઝ થઇ ગઈ છે. સાઉથ માં દર્શકો આ ફિલ્મને સવારે 4 વાગ્યાથી જોઈ રહ્યા છે. જે કોઈ પણ ‘કલ્કી 2898 એડી’ જોઈ રહ્યું છે તેઓ ફિલ્મના વખાણ કરી રહ્યા છે.
Kalki 2898 AD positive reports💥 Best Indian SciFi film🔥 Quality VFX✨ 1000cr loading ⚡ #Prabhas #KamalHaasan #Amitabh #Nagaswin #SanthoshNarayanan #Indian2 #DeepikaPadukone pic.twitter.com/5etD8UQmhD
— 𝕯𝖊𝖊𝖕𝖆𝖐🦅 (@Deepak32763716) June 27, 2024
આ સાથે જ લોકો દીપિકા પાદુકોણ ના અભિનય ના પણ વખાણ કરી રહ્યા છે.
kalki 2898 ad is a flawless 10/10 film in my eyes (without any bias), i’m still trying to find the mistakes & failing terribly. nag ashwin, i’m a fan!!! cannot wait to witness kalki cinematic universe — deepika padukone, a bang on performance as expected, the mother! pic.twitter.com/3cS0GIfrSV
— capricorn’s groove ☆ (@dishaspovs) June 27, 2024
‘કલ્કી 2898 એડી’ જોઈને બહાર નીકળી રહેલા એક દર્શકે મીડિયાને જણાવ્યું કે, ‘આ ફિલ્મ ઇતિહાસ અને ભવિષ્યનો સુંદર સંગમ છે. આમાં મહાભારત અને ભવિષ્ય એક સાથે બતાવવામાં આવ્યું છે. જે જોઈને ઘણી મજા આવે છે. આ ફિલ્મમાં પ્રભાસનું એક્શન અદ્ભુત છે.’
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)