Site icon

Kalki 2898 ad: જો તમે પણ આ વિકેન્ડ કલ્કિ 2898 એડી જોવાનો પ્લાન બનાવી રહ્યા હોવ તો અહીં વાંચો પ્રભાસ અને અમિતાભ બચ્ચન ની ફિલ્મ નો ટ્વીટર રીવ્યુ

Kalki 2898 ad: કલ્કિ 2898 એડી આજે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે. હવે જે લોકો એ આ ફિલ્મ જોઈ લીધી છે તેઓ ટ્વીટર પર પોતાનો રિવ્યૂ આપી રહ્યા છે.

Kalki 2898 ad twitter review

Kalki 2898 ad twitter review

News Continuous Bureau | Mumbai 

Kalki 2898 ad: કલ્કિ 2898 એડી આજે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે. પ્રભાસ, અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, કમલ હસન અભિનીત ફિલ્મ લોકો ને ખુબ પસંદ આવી રહી છે. હવે જે લોકો એ હવે જે લોકો એ આ ફિલ્મ જોઈ લીધી છે તેઓ ટ્વીટર પર પોતાનો રિવ્યૂ આપી રહ્યા છે. અને ફિલ્મ ને બ્લોકબસ્ટર ફિલ્મ ગણાવી રહ્યા છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Emergency: લોકસભાની ચૂંટણી જીત્યા બાદ કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સીની રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, આ દિવસે મોટા પડદા પર આવશે ફિલ્મ

કલ્કિ 2898 એડી નો ટ્વીટર રીવ્યુ 

કલ્કિ 2898 એડી રિલીઝ થઇ ગઈ છે. સાઉથ માં દર્શકો આ ફિલ્મને સવારે 4 વાગ્યાથી જોઈ રહ્યા છે. જે કોઈ પણ ‘કલ્કી 2898 એડી’ જોઈ રહ્યું છે તેઓ ફિલ્મના વખાણ કરી રહ્યા છે.

આ સાથે જ લોકો દીપિકા પાદુકોણ ના અભિનય ના પણ વખાણ કરી રહ્યા છે. 


‘કલ્કી 2898 એડી’ જોઈને બહાર નીકળી રહેલા એક દર્શકે મીડિયાને જણાવ્યું કે, ‘આ ફિલ્મ ઇતિહાસ અને ભવિષ્યનો સુંદર સંગમ છે. આમાં મહાભારત અને ભવિષ્ય એક સાથે બતાવવામાં આવ્યું છે. જે જોઈને ઘણી મજા આવે છે. આ ફિલ્મમાં પ્રભાસનું એક્શન અદ્ભુત છે.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Bhoot Bangla New Release Date: ફ્લોપ જવાનો ડર કે ‘ધુરંધર 2’ ની સુનામી? અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ હવે આ દિવસે થશે રિલીઝ, ફેન્સ થયા નિરાશ.
Sonam Kapoor Second Baby: કપૂર પરિવારમાં ‘જુનિયર’નું આગમન! સોનમ કપૂર બીજીવાર બની માતા, આનંદ આહુજા અને અનિલ કપૂરની ખુશીનો નથી પાર.
Yo Yo Honey Singh Mumbai Concert 2026 : હની સિંહના લાઈવ કોન્સર્ટમાં મહિલાએ મચાવ્યો હંગામો, સિક્યુરિટી ગાર્ડ્સને ધમકાવતી જોવા મળી..
Lata Mangeshkar Last Song Recorded: સ્વર કોકિલાની અંતિમ ભેટ! લતા મંગેશકરે વડાપ્રધાન મોદી માટે ગાયું હતું આ ખાસ ગીત, જાણો રેકોર્ડિંગ પાછળનું ભાવુક કારણ
Exit mobile version