Site icon News Continuous Bureau | Mumbai

Emergency: લોકસભાની ચૂંટણી જીત્યા બાદ કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સીની રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, આ દિવસે મોટા પડદા પર આવશે ફિલ્મ

Emergency: કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સી ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે લોકસભાની ચૂંટણી સમાપ્ત થયા બાદ ફિલ્મ ઈમરજન્સી ની રિલીઝ ડેટ ની જાહેરાત કરવામાં આવી છે.

Kangana ranaut film emergency release date out now

Kangana ranaut film emergency release date out now

News Continuous Bureau | Mumbai 

Emergency: કંગના રનૌત મંડી થી લોકસભા ચૂંટણીમાં જીતી ગઈ છે. હવે ચૂંટણી જીત્યા બાદ સાંસદ બનેલી કંગના ની ફિલ્મ ઈમરજન્સીની રિલીઝ ની ડેટ જાહેર કરવામાં આવી છે. કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સી ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં ફિલ્મ ના મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટ ની જાહેરાત કરી છે..

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Sara ali khan: સારા અલી ખાન અને દિલીપ કુમાર વચ્ચે છે ખાસ કનેક્શન, દિગ્ગ્જ અભિનેતા સાથે નો સંબંધ જાણી ચોંકી ગઈ અભિનેત્રી

ઇમરજન્સી ની રિલીઝ ડેટ 

મણિકર્ણિકા ફિલ્મ્સે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મ ઈમરજન્સી નું પોસ્ટર શેર કરતા ફિલ્મ ની રિલીઝ ડેટ ની જાહેરાત કરતા લખ્યું,  “સ્વતંત્ર ભારતના સૌથી કાળા અધ્યાયના 50મા વર્ષની શરૂઆત, કંગના રનૌત દ્વારા 6 સપ્ટેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં કટોકટીની ઘોષણા. આ સૌથી વિવાદાસ્પદ એપિસોડ ભારતીય લોકશાહીનો ઈતિહાસ 6 સપ્ટેમ્બરે વિશ્વભરના સિનેમાઘરોમાં ‘ઇમરજન્સી’ની ગાથા….”


તમને જણાવી દઈએ કે, ફિલ્મ ઇમરજન્સી માં કંગના રનૌત ઉપરાંત અનુપમ ખેર, દિવંગત અભિનેતા સતીશ કૌશિક, શ્રેયસ તલપડે, મહિમા ચૌધરી અને મિલિંદ સોમન જેવા સ્ટાર્સ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન કંગનાએ પોતે કર્યું છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Alka Yagnik Anuradha Paudwal Fight બોલિવૂડનો સૌથી મોટો સંગીત વિવાદ જ્યારે ફિલ્મ ‘દિલ’ માટે અલ્કા યાજ્ઞિક અને અનુરાધા પૌડવાલ આવી ગઈ હતી આમનેસામને!
Sunny Deol’s ‘Batwara 1947’ સની દેઓલની નવી પીરિયડ ડ્રામા ફિલ્મ ‘બટવારા 1947’નો નવો લુક, ભગવાન કૃષ્ણના પોસ્ટર સાથે ધર્મ અને કર્મનો સંદેશ
Dhurandhar Japan Box Office વૈશ્વિક સફળતા છતાં જાપાનમાં ફ્લોપ! રણવીર સિંહની ‘ધુરંધર’ની બોક્સ ઓફિસ પર ખરાબ શરૂઆત.
Ranveer Singh Paternity Leave ફિલ્મ ‘પ્રલય’ના શૂટિંગની વચ્ચે જ પેટર્નીટી લીવ લેશે રણવીર સિંહ! આ મહિનામાં લેશે લાંબો બ્રેક
Exit mobile version