Site icon News Continuous Bureau | Mumbai

Kangana ranaut: રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા બાદ કંગના એ તેના ચાહકો ને આપી ભેટ, અભિનેત્રી એ જાહેર કરી તેની ફિલ્મ ‘ઇમરજન્સી’ ની રિલીઝ ડેટ

Kangana ranaut:કંગના રનૌત ની બહુચર્ચિત ફિલ્મ ઇમર્જન્સી ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ માં કંગના એ ભૂતપૂર્વ ભારતીય પીએમ ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે.

kangana ranaut announce her film emergency release date

kangana ranaut announce her film emergency release date

News Continuous Bureau | Mumbai

Kangana ranaut: પોતાના દમદાર અભિનય થી લોકો ના દિલ માં એક ખાસ જગ્યા બનાવનાર અભિનેત્રી કંગના રનૌત તેના નિવેદનોને કારણે ચર્ચામાં રહેતો હોય છે. હાલમાંજ કંગના એ રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માં હાજરી આપી હતી. જ્યાં તે ખુબ ખુશ જોવા મળી હતી. હવે કંગનાએ તેના ચાહકો સાથે વધુ એક ખુશી શેર કરી છે. કંગના એ તેની ફિલ્મ ઈમરજન્સીની રિલીઝની જાહેરાત કરી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ranbir kapoor Ram mandir: રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન ગુપચુપ એક્સ ગર્લફ્રેન્ડ કેટરીના સાથે સેલ્ફી લઇ રહેલા રણબીર કપૂર નું થઇ ગયું પોપટ! પત્ની આલિયા ભટ્ટે જોતા જ કર્યું આ કામ, મજેદાર વિડીયો થયો વાયરલ

કંગના રનૌતે કરી ઇમરજન્સી ની રિલીઝ ડેટ જાહેર 

કંગના રનૌતે તેના સોશિયલ મીડિયા પર આ ફિલ્મની જાહેરાત કરતા તેના કેપશન માં લખ્યું, ‘ભારતના અંધકાર કાળ પાછળની કહાની બહાર આવવાની છે. ઈમરજન્સી 14 જૂન 2024ના રોજ રિલીઝ થઈ રહી છે. ચાલો આપણે તેના સાક્ષી બનીએ કે સૌથી ભયંકર અને ઉગ્ર વડા પ્રધાન ગર્જના કરવા તૈયાર છે.’


તમને જણાવી દઈએ કે કંગનાએ ‘ઇમરજન્સી’નું નિર્દેશન પણ કર્યું છે આ ફિલ્મમાં મિલિંદ સોમન, મહિમા ચૌધરી, શ્રેયસ તલપડે, સતીશ કૌશિક અને અનુપમ ખેરે મહત્વની ભૂમિકા ભજવી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Indian Idol Legends Return અભિજીત સાવંતથી લઈને સલમાન અલી સુધી ‘ઇન્ડિયન આઇડલ લેજેન્ડ્સ’નો ભવ્ય કમબેક, જાણો કયાકયા જાણીતા ચહેરાઓ જોવા મળશે
Harsh Gujral Madhur Virli Cyber Cell Summons સ્ટેન્ડઅપ કોમેડિયન હર્ષ ગુજરાલ અને મધુર વિરલીની મુશ્કેલી વધી અશ્લીલ કન્ટેન્ટ મામલે સાયબર સેલે પાઠવ્યા સમન્સ
Akshay Kumar Anees Bazmee Song Shoot એક જ ગીત પાછળ ₹૧ કરોડનો ધુમાડો! અક્ષય કુમારની નવી કોમેડી ફિલ્મ માટે દહેરાદૂનમાં બંધાયો ભવ્ય સેટ જાણો શું છે ખાસિયત
Ranbir Kapoor Ramayana Indra Dev Look રણબીર કપૂરની ‘રામાયણ’માંથી ઇન્દ્ર દેવનો લૂક સામે આવ્યો ટીઝરમાં દેખાયું રાવણ સાથે મહાયુદ્ધ, કુણાલ કપૂરનો દમદાર અવતાર
Exit mobile version