Kangana ranaut: કંગના ના થપ્પડ કાંડ પર અન્નુ કપૂર ને ટિપ્પણી કરવી પડી ભારે, અભિનેતા ની ઝાટકણી કાઢતા અભિનેત્રી કહી આવી વાત

Kangana ranaut: અન્નુ કપૂર હાલ તેની ફિલ્મ હમારે બારહ ને લઈને ચર્ચામાં છે તાજતરમાં જ અન્નુ કપૂરે કંગના ના થપ્પડ કાંડ પર ટિપ્પણી કરી હતી જેનો કંગના એ સણસણતો જવાબ આપ્યો છે.

kangana ranaut reaction on annu kapoor comment on her slap incident

News Continuous Bureau | Mumbai 

Kangana ranaut: કંગના રનૌતે એક્ટિંગ ની સાથે સાથે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. તાજેતરમાં અભિનેત્રીએ હિમાચલ પ્રદેશના મંડી મત વિસ્તારમાંથી સામાન્ય ચૂંટણી જીતી છે. સાંસદ બનેલી કંગના ને એરપોર્ટ પર CISF દ્વારા થપ્પડ મારવામાં આવી હતી. તાજેતરમાં જ આ મામલે અન્નુ કપૂરે પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે તે કંગના ને ઓળખતો જ નથી. હવે આ અંગે કંગનાએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Anant ambani and radhika merchant: અનંત અંબાણી થી આટલી મોટી છે રાધિકા મર્ચન્ટ, એજ ગેપ હોવા ઉપરાંત બંને વચ્ચે છે જબરજસ્ત બોન્ડિંગ

કંગના એ અન્નુ કપૂર ની ટિપ્પણી પર આપ્યો સણસણતો જવાબ 

કંગના રનૌતે અન્નુ કપૂર ની ટિપ્પણી વિશે વાત કરતા તેને પોતાના ઇન્સ્ટા સ્ટોરી માં એક ક્લિપ શેર કરતા લખ્યું, ‘શું તમે અન્નુ કપૂર જી સાથે સંમત થાઓ છો કે અમે સફળ સ્ત્રીને નફરત કરીએ છીએ, જો તે સુંદર હોય તો તેને વધુ નફરત કરીએ છીએ અને જો તે શક્તિશાળી હોય તો તેનાથી પણ વધુ નફરત કરીએ છીએ? શું આ સાચું છે?’ જોકે કંગનાના આ જવાબ પર અન્નુ કપૂર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

અન્નુ કપૂરે પોતાની ફિલ્મ ‘હમારે બારહ’ની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ ઘટના વિશે વાત કરી હતી. જ્યારે તેને કંગનાના થપ્પડ મારવા પર સવાલ પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું,’કોણ છે આ કંગના જી? કોઈ મોટી હિરોઈન છે? શું તે સુંદર છે?’ જેનો અભિનેત્રી એ સણસણતો જવાબ આપ્યો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Asha Bhosle Last Rites: આશા તાઈના અંતિમ દર્શન માટે ઉમટી મેદની: સચિન તેંડુલકર અને રિતેશ દેશમુખે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી, મુંબઈમાં ગમગીનીનો માહોલ
Ranveer Allahbadia Girlfriend: શું રણવીર અલ્હાબાદિયા અને જૂહી ભટ્ટ રિલેશનશિપમાં છે? આઈપીએલની મેચમાં સાથે જોવા મળતા ચાહકોમાં શરૂ થઈ ચર્ચા
IPL Tribute to Asha Bhosle: ક્રિકેટના મેદાનમાં ગુંજ્યો ‘આશા’નો અવાજ: વાનખેડે સ્ટેડિયમમાં ખેલાડીઓએ મૌન પાળી સૂર સમ્રાજ્ઞીને આપી છેલ્લી વિદાય
Asha Bhosle Queen of Indipop: ઉંમર માત્ર એક નંબર છે! આશા ભોંસલેએ ‘જાનમ સમજા કરો’ થી સાબિત કરી દીધું કે તેઓ જ છે અસલી પોપ ક્વીન
Exit mobile version