Site icon

Kangana ranaut: માત્ર આટલા જ કરોડ માં વેચી કંગના એ તેની મુંબઈ ની પ્રોપર્ટી? એક સમયે ચાલ્યું હતું તેના બંગલા પર બીએમસી નું બુલડોઝર

Kangana ranaut: કંગના રનૌત તેની ફિલ્મ ઇમર્જન્સી ને લઈને ચર્ચામાં છે તેવામાં કંગના ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે અભિનેત્રી એ તેની મુંબઈ ની પ્રોપર્ટી વેચી દીધી છે.

kangana ranaut sell bungalow located in bandra's pali hill

kangana ranaut sell bungalow located in bandra's pali hill

News Continuous Bureau | Mumbai

Kangana ranaut: કંગના રનૌત તેની ફિલ્મ ઇમર્જન્સી ને લઈને ચર્ચામાં છે. સેન્સર બોર્ડ એ ફિલ્મ માં કેટલાક ફેરફાર સાથે તેને UA સર્ટિફિકેટ આપ્યું છે. તેવામાં કંગના ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે અભિનેત્રી એ તેની મુંબઈ ની પ્રોપર્ટી વેચી દીધી છે. આ એ જ બંગલો છે જેના પર પહેલા બીએમસી નું બુલડોઝર ચાલી ચૂક્યું છે.ચોંકાવનારી વાત એ છે કે કંગના એ બહુ સસ્તા માં તેની પ્રોપર્ટી ની ડીલ કરી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Salman khan: અધધ આટલી મોંઘી ઘડિયાળ પહેરી બિગ બોસ 18 ની ઇવેન્ટ માં પહોંચ્યો હતો સલમાન ખાન, કિંમત જાણી ઉડી જશે તમારા હોશ

કંગના એ વરચી તેની મુંબઈ ની પ્રોપર્ટી 

મીડિયા રિપોર્ટ મુજબ કંગના એ બાંદ્રાના પાલી હિલ વિસ્તારમાં આવેલો તેનો બંગલો માત્ર 32 કરોડ રૂપિયામાં વેચ્યો છે, કંગનાએ તેને વર્ષ 2017માં 20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. કંગના નો બંગલો 3,075 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે. રિપોર્ટ મુજબ આ બંગલો શ્વેતા બથીજા એ ખરીદ્યો છે, જે કમલિની હોલ્ડિંગ્સની ભાગીદાર છે. શ્વેતા તમિલનાડુના કોઈમ્બતુરની રહેવાસી છે.


મીડિયા રિપોર્ટ મુજબ કંગના નો પાલી હિલ સ્થિત આ બંગલો 5 સપ્ટેમ્બર, 2024ના રોજ વેચાયો હતો, જેની સ્ટેમ્પ ફી 1.92 કરોડ  અને તેની સાથે તેની નોંધણી ફી 30 હજાર રૂપિયા છે..  

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2: ‘ધુરંધર 2’ મુશ્કેલીમાં! તમિલનાડુમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની ઉઠી માંગ; મદ્રાસ હાઈકોર્ટમાં અરજી દાખલ થતા ખળભળાટ
Rajinikanth Dhurandhar 2 Review: રજનીકાંતે ‘ધુરંધર 2’ જોઈને શું કહ્યું? આદિત્ય ધરને આપ્યું નવું બિરુદ, સોશિયલ મીડિયા પર ફેન્સમાં ભારે ઉત્સાહ.
Anupamaa New Promo: અનુપમા-દિગ્વિજયનો ‘માસ્ટરપ્લાન’! મુશ્કેલ સમયમાં એકબીજાનો સાથ આપી રચશે નવો ઇતિહાસ; ફેન્સમાં ભારે ઉત્સાહ.
Arjun Rampal : ૨૬/૧૧ની એ ખૌફનાક રાત જ્યારે અર્જુન રામપાલની નજર સામે હતું મોત! ‘ધુરંધર’ ના શૂટિંગ દરમિયાન કેમ તાજી થઈ જૂની યાદો? જાણો સત્ય.
Exit mobile version