Kangana Ranaut Slams Jaya Bachchan: જયા બચ્ચનના વિવાદિત વર્તન પર કંગના રનૌત એ આપી પ્રતિક્રિયા, અમિતાભ બચ્ચન નું નામ લઇ કહી આવી વાત

Kangana Ranaut Slams Jaya Bachchan Over Viral Video, Calls Her Privileged and Rude
Kangana Ranaut Slams Jaya Bachchan Over Viral Video, Calls Her Privileged and Rude

News Continuous Bureau | Mumbai

Kangana Ranaut Slams Jaya Bachchan: બોલીવૂડ અભિનેત્રી અને રાજકારણી જયા બચ્ચન (Jaya Bachchan)નો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ એક ફેનને ધક્કો મારતી જોવા મળે છે. આ ઘટનાને લઈને અભિનેત્રી અને BJP સાંસદ કંગના રનૌત (Kangana Ranaut)એ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર તીખી પ્રતિક્રિયા આપી છે. કંગનાએ જયાને “બગડેલી અને પ્રિવિલેજ્ડ” (Privileged) મહિલા ગણાવી છે અને કહ્યું કે લોકો તેમને માત્ર એટલા માટે સહન કરે છે કારણ કે તેઓ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની પત્ની છે.

આ સમાચાર પણ વાંચો : Kapil Sharma: કપિલ શર્માના કેનેડા સ્થિત કેફે પર ફાયરિંગ બાદ મુંબઈ પોલીસે કોમેડિયન સાથે કર્યું આવું કામ

જયા બચ્ચનનો વાયરલ વીડિયો

વિડિયોમાં જયા બચ્ચન દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબ (Constitution Club)માં એક ફેનને ધક્કો મારતી જોવા મળે છે, જે તેમની સાથે સેલ્ફી (Selfie) લેવા માંગતો હતો. જયા ગુસ્સે થઈને કહે છે, “શું કરી રહ્યા છો તમે? આ શું છે?” આ વર્તનને લઈને સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ રહી છે. કંગનાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જયા બચ્ચનનો ફોટો શેર કરીને લખ્યું કે “અત્યંત બગડેલ અને અભિમાની મહિલા છે. લોકો તેના નખરા અને બેતુકાપણાને માત્ર એટલા માટે સહન કરે છે કારણ કે તે અમિતાભ બચ્ચનની પત્ની છે.” કંગનાએ જયા બચ્ચનની રાજકીય ટોપી પર પણ ટિપ્પણી કરી હતી.


જયા બચ્ચનના વર્તન પર અનેક યુઝર્સે સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી છે. એક યુઝરે લખ્યું, “પબ્લિક લાઈફમાં હોય તો લોકો ફોટા ખેંચાવા આવશે જ, પણ તેમનું વર્તન અસભ્ય અને અસ્વીકાર્ય છે.” બીજાએ કહ્યું, “તેમને જાહેરમાં વર્તન માટે તમીજ શીખવી જોઈએ.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!