Site icon

Kangana ranaut: કંગના રનૌત ને થપ્પડ મારનાર મહિલા સુરક્ષાકર્મી થઇ સસ્પેન્ડ, CISF કોન્સ્ટેબલ એ જણાવ્યું અભિનેત્રી ને થપ્પડ મારવાનું કારણ, જુઓ વિડીયો

Kangana ranaut: કંગના રનૌત ને ચંદીગઢ એરપોર્ટ પર એક મહિલા સુરક્ષાકર્મી એ થપ્પડ મારી હતી. હવે તે CISF કોન્સ્ટેબલ નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે લોકો ને કંગના ને થપ્પડ મારવાનું કારણ જણાવી રહી છે

kangana ranaut slapped woman security guard was suspended the CISF constable told the reason for slapping the actress watch the video

kangana ranaut slapped woman security guard was suspended the CISF constable told the reason for slapping the actress watch the video

News Continuous Bureau | Mumbai 

Kangana ranaut: કંગના રનૌત ને ગઈકાલે ચંદીગઢ એરપોર્ટ પર મહિલા સુરક્ષાકર્મી કુલવિંદર કૌરે થપ્પડ મારી હતી. હવે અભિનેત્રીએ આ અંગે ખુલાસો કર્યો છે. કંગના અને તે લેડી કોન્સ્ટેબલ વચ્ચે ઝઘડો પણ થયો હતો.ત્યારબાદ કંગના એ વિડીયો પોસ્ટ કરી ને કહ્યું હતું કે તે સુરક્ષિત છે. હવે મહિલા સુરક્ષાકર્મી કુલવિંદર કૌર નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં તે કંગના ને થપ્પડ મારવાનું કારણ જણાવી રહી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર  પણ વાંચો: Kangana Ranaut Slapped: પંગા કવીન ફરી ચર્ચામાં.. ચંદીગઢ એરપોર્ટ પર સાંસદ કંગના રનૌતને CISF ગાર્ડે માર્યો લાફો; જુઓ વિડીયો..

કંગના ને થપ્પડ મારવાનું કારણ આવ્યું સામે 

મહિલા સુરક્ષાકર્મી કુલવિંદર કૌરનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે કહી રહી છે કે ‘કંગનાએ નિવેદન આપ્યું હતું કે ખેડૂતોના આંદોલન માં મહિલાઓ 100-100રૂપિયા લઈને બેઠી છે, તે સમયે મારી માતા ખેડૂતોના આંદોલનમાં જતી હતી. વાસ્તવમાં, કંગનાએ દેશના ખેડૂતોના આંદોલન પર નિશાન સાધતા કહ્યું હતું કે ઈન્દિરા ગાંધીના શાસનમાં ખાલિસ્તાનીઓને મચ્છરની જેમ કચડી નાખવામાં આવ્યા હતા.


મીડિયા રિપોર્ટ મુજબ અહેવાલ મહિલા સુરક્ષાકર્મી કુલવિંદરને સસ્પેન્ડ કરવામાં આવી છે. કુલવિંદર કૌર ને 2 બાળકો છે. આ ઉપરાંત તેનો ભાઈ એક ખેડૂત નેતા છે. કુલવિંદર નો પતિ પણ CISFમાં છે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mardaani 3 Box Office Collection Day 6: ‘મર્દાની 3’ ની બોક્સ ઓફિસ પર ધીમી રફ્તાર: છઠ્ઠા દિવસે કમાણીમાં મોટો ઘટાડો; જાણો રાની મુખર્જીની ફિલ્મનું અત્યાર સુધીનું કલેક્શન
Animal Park Update: ‘એનિમલ પાર્ક’ માં રણબીર કપૂરનો ડબલ ડોઝ: સંદીપ રેડ્ડી વાંગાએ શૂટિંગની તારીખ કરી કન્ફર્મ; જાણો કેવી હશે વાર્તા
Border 2 OTT Release Date Revealed:‘બોર્ડર 2’ ની OTT રિલીઝ ડેટ જાહેર! થિયેટરોમાં ધૂમ મચાવ્યા બાદ હવે ઘરે બેઠા માણી શકશો દેશભક્તિનો રોમાંચ; જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ
Alpha: અફવાઓથી સાવધ! આલિયા ભટ્ટની ‘Alpha’ ડાયરેક્ટ OTT પર રિલીઝ નથી થઈ રહી, મેકર્સે પ્લાનિંગ વિશે કર્યો મોટો ખુલાસો.
Exit mobile version