સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વીટર પર કાયમ માટે સસ્પેન્ડ થયા બાદ કંગના રાણાવત સ્વદેશી સોશિયલ મીડિયા કૂ એપમાં જોડાઈ છે.
અભિનેત્રી કંગના રાણાવત આ એપ્લિકેશનમાં જોડાતા જ કુના સ્થાપકોએ તેનું સ્વાગત કર્યું છે.
નોંધનીય છે કે ગત ફેબ્રુઆરી મહિનામાં કંગના રાણાવત આ એપ પર એકાઉન્ટ બનાવ્યું હતું.
રિસર્ચમાં સામે આવી કોરોનાના નવા મ્યુટેન્ટની તસવીર. જુઓ ફોટો જાણો વિગત…
