Site icon News Continuous Bureau | Mumbai

Kangana ranaut: શું 2024 લોકસભા ની ચૂંટણી લડશે કંગના રનૌત ? અભિનેત્રી ના પિતા એ જણાવી હકીકત

Kangana ranaut: કંગના રનૌત તેના સ્પષ્ટ વક્તા માટે જાણીતી છે. કંગના વિશે ઘણી વાર સમાચાર આવ્યાતા છે કે તે રાજકારણ માં આવશે. સાથે એવા પણ અહેવાલ હતા કે કંગના 2024 ની લોકસભા ચૂંટણી લડશે.હવે કંગના ના પિતા એ આ સમાચાર પર પોતાની પ્રતિક્રિયા આપતા સત્ય જાહેર કર્યું છે.

kangana ranaut will contest 2024 lok sabha elections actress father react on it

kangana ranaut will contest 2024 lok sabha elections actress father react on it

News Continuous Bureau | Mumbai

Kangana ranaut: કંગના રનૌત ઘણીવાર દેશમાં બની રહેલી ઘટનાઓ પર પોતાનું સ્ટેન્ડ આપતી જોવા મળે છે. જેને લઈને  એવું અનુમાન કરવામાં આવી રહ્યું હતું કે કંગનાની આ રુચિ તેને ભવિષ્યમાં રાજકારણમાં લાવી શકે છે. સાથે સાથે એવા પણ અહેવાલ હતા કે કંગના 2024ની લોકસભા ચૂંટણી લડશે. હવે અભિનેત્રીના પિતાએ આ અહેવાલો પર પોતાનું મૌન તોડ્યું છે અને હકીકત જણાવી છે. 

Join Our WhatsApp Channel

 

 ભાજપ ની ટિકિટ પર ચૂંટણી લડશે કંગના 

મીડિયા રિપોર્ટ અનુસાર, કંગના રનૌતના પિતા અમરદીપે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે કંગના 2024 માં ભાજપની ટિકિટ પર જ લોકસભા ની ચૂંટણી લડશે. આ ઉપરાંત કંગના રનૌતના પિતાએ એ પણ સ્પષ્ટ કર્યું કે પાર્ટી નક્કી કરશે કે કંગના ક્યાંથી ચૂંટણી લડશે.


તમને જણાવી દઈએ કે, હાલમાં જ  કંગના રનૌતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે કુલ્લુના શાસ્ત્રીનગર સ્થિત તેમના નિવાસસ્થાને બેઠક કરી હતી. ત્યારથી કંગના ભાજપ તરફથી ચૂંટણી લડશે તેવી અટકળોએ જોર પકડ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Koffee with karan 8: કોફી વિથ કરણ 8 માં અજય દેવગને કાજોલ અને તેના વિશે કહી એવી વાત કે જોતો રહી ગયો કરણ જોહર, વિડીયો થયો વાયરલ

 

The Dirty Picture 2 Cast ‘ધ ડર્ટી પિક્ચર ૨’ ની સત્તાવાર જાહેરાત તમન્ના ભાટિયા કે તૃપ્તિ ડિમરી કોણ બનશે નવી લીડ એક્ટ્રેસ?
Raaka Movie Cast શું અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણની ‘રાકા’ માં મૃણાલ ઠાકુર નહીં હોય? અભિનેત્રીએ કર્યો મોટો ખુલાસો
Tumbbad 2 Sohum Shah શું વિષ્ણુના પુત્રની નવી કહાણી રૂંપી દેશે? ‘તુમ્બાડ ૨’ માટે સોહમ શાહે આપ્યા ચોંકાવનારા સંકેત જાણો આ વખતે શું નવું જોવા મળશે
Jailer 2 Mithun Chakraborty રજનીકાંતની ‘જેલર ૨’ સાઈન કરતાં પહેલાં મિથુન ચક્રવર્તીએ મૂકી હતી અનોખી શરત, સુપરસ્ટારે કર્યો ખુલાસો
Exit mobile version