Site icon

Kantara Chapter 1 Trailer: ‘કાંતારા ચેપ્ટર 1’ ટ્રેલર થયું રિલીઝ,ઋષભ શેટ્ટી ના ખતરનાક અંદાજથી દુશ્મનો પણ ડરી ગયા

Kantara Chapter 1 Trailer: દશેરા પર રિલીઝ થનારી ‘કાંતારા’ના પ્રીક્વલમાં ઋષભ શેટ્ટી ફરી એકવાર લાવશે રોમાંચ અને રહસ્યથી ભરેલી કથાવસ્તુ

Kantara Chapter 1 Trailer Rishab Shetty’s Fierce Avatar Shakes Enemies

Kantara Chapter 1 Trailer Rishab Shetty’s Fierce Avatar Shakes Enemies

News Continuous Bureau | Mumbai

Kantara Chapter 1 Trailer: 2022માં રિલીઝ થયેલી ‘કાંતારા’  ફિલ્મે દર્શકોના દિલ જીતી લીધા હતા. હવે તેનું પ્રીક્વલ ‘કાંતારા ચેપ્ટર 1’ 2 ઓક્ટોબર, દશેરા પર થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહ્યું છે. આજે 22 સપ્ટેમ્બરે ફિલ્મ નું ટ્રેલર રિલીઝ થયો છે, જેમાં ઋષભ શેટ્ટી નો ભયજનક અને શક્તિશાળી અંદાજ જોવા મળે છે. ટ્રેલરમાં રહસ્ય અને એક્શનનો તડકો છે, જે દર્શકોને થિયેટર્સ તરફ ખેંચશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Jolly LLB 3: ‘જોલી એલએલબી 3’એ ત્રીજા દિવસે બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, અક્ષય-અરશદની ફિલ્મે કર્યો આટલા કરોડ નો ધંધો

ટ્રેલરમાં શું છે ખાસ?

ટ્રેલરમાં ઋષભ શેટ્ટી એક શક્તિશાળી પાત્રમાં દેખાય છે, જે દુશ્મનો સામે ઊભો છે. ફિલ્મમાં લોકકથાઓ, ધર્મ અને સંસ્કૃતિના તત્વો જોવા મળે છે. ટ્રેલર દર્શાવે છે કે ફિલ્મમાં રહસ્ય અને રોમાંચ ભરપૂર હશે, જે ‘કાંતારા’ની સફળતા પછી વધુ અપેક્ષાઓ ઊભી કરે છે.‘કાંતારા ચેપ્ટર 1’માં ઋષભ શેટ્ટી સાથે ગુલશન દેવૈયા, રુક્મિણી વસંત, જયરામ જેવા કલાકારો છે. ફિલ્મ 2 ઓક્ટોબર, 2025ના રોજ દશેરા પર રિલીઝ થશે. આ રિલીઝ ડેટને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ છે.


‘કાંતારા’ની શરૂઆતમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ પછી ‘word of mouth’ દ્વારા ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાકો કર્યો. હવે ‘ચેપ્ટર 1’થી પણ એવી જ અપેક્ષા છે કે તે દર્શકોને મંત્રમુગ્ધ કરશે અને વધુ ઊંડા સંસ્કૃતિક તત્વો રજૂ કરશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The Bads of Bollywood: ધ બેડસ ઓફ બોલિવૂડ માં રણબીર કપૂર ના આ સીન પર વિવાદ, NHRCએ કરી FIRની માંગ
Mardaani 3 Poster Out: નવરાત્રી ના પાવન અવસર પર રિલીઝ થયું મર્દાની 3 નું પોસ્ટર, એક્શન મોડ માં જોવા મળી રાની મુખર્જી
Jacqueline Fernandez: જેકલીન ફર્નાન્ડિઝ ને લાગ્યો સુપ્રીમ કોર્ટ થી મોટો ઝટકો, અભિનેત્રી ની આ અરજી ફગાવવામાં આવી, જાણો સમગ્ર મામલો
Kantara: કાંતારા 2 નું ટ્રેલર આજે થશે લોન્ચ, નાનું બજેટ અને બોક્સ ઓફિસ પર સુનામી, ફિલ્મે આટલા ટકા નફા સાથે મચાવી ધૂમ
Exit mobile version