Site icon News Continuous Bureau | Mumbai

Riddhima Kapoor: રીધ્ધીમા કપૂર કરવા જઈ રહી છે બોલિવૂડ ડેબ્યુ, આ અભિનેતા સાથે પડદા પર રોમાન્સ કરતી જોવા મળશે રણબીર કપૂર ની બહેન

Riddhima Kapoor: રીધ્ધીમા કપૂર એ નીતુ કપૂર અને રિશી કપૂર ની દીકરી છે. રીધ્ધીમા ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે તે જલ્દી જ પોતાનું બોલિવૂડ ડેબ્યુ કરવા જઈ રહી છે.

Kapil Sharma to Romance Riddhima Kapoor in Her Bollywood Debut

Kapil Sharma to Romance Riddhima Kapoor in Her Bollywood Debut

News Continuous Bureau | Mumbai

Riddhima Kapoor: રીધ્ધીમા કપૂર એ નીતુ કપૂર અને રિશી કપૂર ની દીકરી છે.  રીધ્ધીમા ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે તે જલ્દી જ પોતાનું બોલિવૂડ ડેબ્યુ કરવા જઈ રહી છે.રિપરત મુજબ રીધ્ધીમા કપિલ શર્મા સાથે મોટા પડદા પર રોમાન્સ કરતી જોવા મળશે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો:  Hrithik roshan event controversy: રિતિક રોશન ના યુએસ ઇવેન્ટ પર વિવાદ, રામ નવમી ના પાવન અવસર પર થયું આવું કામ

રીધ્ધીમા કપૂર ની ડેબ્યુ ફિલ્મ 

મીડિયા રિપોર્ટ મુજબ કપિલ શર્મા ટૂંક સમયમાં રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સાથે સ્ક્રીન પર રોમાન્સ કરતો જોવા મળશે. આ ફિલ્મ નું શૂટિંગ આ મહિનાના અંત સુધી ચંડીગઢમાં શરૂ થવાનું  છે.આ ફિલ્મ થી રિદ્ધિમા કપૂર બોલિવૂડ માં ડેબ્યુ કરવા જઈ રહી છે.કપિલ શર્મા આ ફિલ્મમાં નીતુ કપૂર સાથે પણ સ્ક્રીન શેર કરશે. આ ફિલ્મ એક સિટ્યુએશનલ કોમેડી છે.આ ફિલ્મનું દિગ્દર્શન આશિષ આર મોહન કરશે.


કપિલ શર્મા ટૂંક સમયમાં ‘કિસ કિસકો પ્યાર કરું 2’માં પણ જોવા મળશે.કપિલ શર્માની આ નવી ફિલ્મ અને રિદ્ધિમાના ડેબ્યુને લઈને ફેન્સમાં ઉત્સાહ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Bollywood Reactions On Pradhan Resignation ‘અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના…’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલિવૂડ સ્ટાર્સની કટાક્ષભરી પ્રતિક્રિયાઓ વાયરલ
Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Exit mobile version