Site icon

Raj kapoor: રાજ કપૂરની 100મી જન્મજયંતિ પર પીએમ મોદી ને આમંત્રિત કરવા દિલ્હી પહોંચ્યો કપૂર પરિવાર, જાણો વિગત

Raj kapoor: રાજ કપૂરની 100મી જન્મજયંતિ પર પીએમ મોદી ને આમંત્રિત કરવા બોલિવૂડ નોપ્રખ્યાત કપૂર પરિવાર દિલ્હી પહોંચ્યો તેમને પીએમ મોદી સાથે મુલાકત કરી હતી. કપૂર પરિવારે આશા વ્યક્ત કરી છે કે પીએમ મોદી આ કાર્યક્રમમાં ચોક્કસ આવશે

News Continuous Bureau | Mumbai

Raj kapoor: રાજ કપૂરની 100મી જન્મજયંતિ પર પીએમ મોદી ને આમંત્રિત કરવા બોલિવૂડ નોપ્રખ્યાત કપૂર પરિવાર દિલ્હી પહોંચ્યો. અહીં તેમને પીએમ મોદી સાથે મુલાકાત પણ કરી હતી અને તેમને રાજ કપૂર ફિલ્મ ફેસ્ટિવલમાં આમંત્રણ આપ્યું હતું.આ સાથે કપૂર પરિવારે આશા વ્યક્ત કરી છે કે પીએમ મોદી આ કાર્યક્રમમાં ચોક્કસ આવશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Sonu nigam: સોનુ નિગમે રાજસ્થાનના સીએમ પર સાધ્યું નિશાન, વિડીયો પોસ્ટ કરી દેશ ના રાજનેતાઓ ને કર્યું આવું નિવેદન

કપૂર પરિવારે આપ્યું પીએમ મોદી ને આમંત્રણ 

કપૂર પરિવાર ગઈકાલે પીએમ મોદી ને રાજ કપૂરની 100મી જન્મજયંતિ પર આમંત્રિત કરવા દિલ્હી પહોંચ્યો  ઘણા ફોટા અને વિડીયો વાયરલ થઇ રહ્યા છે. રણબીર કપૂર, આલિયા ભટ્ટ, નીતુ સિંહ, રિદ્ધિમા કપૂર સાહની, આધાર જૈન, કરીના કપૂર ખાન, સૈફ અલી ખાન, કરિશ્મા કપૂર, અરમાન જૈન અને તેમની પત્ની અનીસા મલ્હોત્રા અને અન્ય પરિવારના સભ્યો પીએમને મળ્યા હતા.


PVR આઇનોક્સ લિમિટેડ અને ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન 14 ડિસેમ્બરે રાજ કપૂર ના 100મી જન્મજયંતિની ઉજવણી કરવા માટે ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરી રહ્યાં છે. 13 થી 15 ડિસેમ્બર દરમિયાન 34 શહેરોના 101 થિયેટરોમાં આયોજિત આ ફેસ્ટિવલ રાજ કપૂરની સિનેમાને સમર્પિત કરવામાં આવશે.PVR આઇનોક્સ રાજ કપૂર ની બ્લોકબસ્ટર ફિલ્મો જેવી કે “આવારા” ,”શ્રી 420″, “સંગમ” , “મેરા નામ જોકર” (1970) અને અન્ય ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shahid Kapoor and Rashmika Mandanna: શાહિદ-રશ્મિકાનો ડબલ ધડાકો! ‘કૉકટેલ 2’ બાદ વધુ એક મોટી ફિલ્મ લાગી હાથ, અમિત શર્માની ફિલ્મમાં જમાવશે રોમેન્ટિક જોડી
Ghooskhor Pandat’: કેન્દ્ર સરકારની લાલ આંખ: વિવાદ વકરતા નેટફ્લિક્સે ‘ઘૂસખોર પંડિત’નું ટીઝર હટાવ્યું, પ્રમોશન પર પણ લાગી રોક
O Romeo Controversy: શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ પર સંકટના વાદળો: ગેંગસ્ટર હુસૈન ઉસ્તરાની પુત્રીએ ફિલ્મ રોકવા કોર્ટમાં કરી અરજી, જાણો શું છે વિવાદ
Shakti Shalini Update: શક્તિ શાલિની’ માં ઓસ્કાર નોમિનેટેડ અભિનેતાની એન્ટ્રી: અનીત પડ્ડા સાથે જામશે જોડી, જાણો ફિલ્મ વિશેની લેટેસ્ટ અપડેટ
Exit mobile version