Karan johar: કરણ જોહરે તેની નવી ફિલ્મ ની કરી જાહેરાત, અક્ષય કુમાર, આર માધવન અને અનન્યા ને ચમકાવતી ફિલ્મ આ દિવસે થશે રિલીઝ

Karan johar: કરણ જોહરે દિવાળી પહેલા તેની નવી ફિલ્મ ની જાહેરાત કરી છે. આ ફિલ્મ ધર્મા પ્રોડક્શન ના બેનર હેઠળ બની રહી છે.

by Zalak Parikh
karan johar dharma production announces new film

News Continuous Bureau | Mumbai

Karan johar: કરણ જોહરે દિવાળી પહેલા તેની નવી ફિલ્મ ની જાહેરાત કરી છે. ધર્મા પ્રોડક્શન ના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મ માં અક્ષય કુમાર, આર માધવન અને અનન્યા પાંડે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.


ધર્મા પ્રોડક્શને આ ફિલ્મ ની જાહેરાત કરતા લખ્યું કે, ‘એક અકથિત વાર્તા, એક ન સાંભળ્યું સત્ય’. આ ફિલ્મ નું ટાઈટલ હજુ જાહેર થયું નથી. આ ફિલ્મ માં અક્ષય કુમાર, આર માધવન અને અનન્યા પાંડે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, તેમજ આ ફિલ્મ 14 માર્ચ, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.આ ફિલ્મ નું નિર્દેશન કરણ સિંહ ત્યાગી કરશે. 

આ સમાચાર પણ વાંચો : Jaya bachchan: પહેલીવાર તેના સ્વભાવથી વિરુદ્ધ ભૂમિકામાં જોવા મળશે જયા બચ્ચન, અભિનેત્રી ની લેટેસ્ટ ફિલ્મ પર આવ્યું અપડેટ

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More