Site icon

કરણ જાેહર જયા બચ્ચન પાસે કોમેડી કરાવશે. જયા બનશે બારવચી. 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 4 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શનિવાર 

ફિલ્મના દિલ્હી લોકેશન સાથે જાેડાયેલા સૂત્રે  જણાવ્યું હતું કે, જયાજી સેટ પર બહુ હળવા મુડમાં જાેવા મળે છે. સેટ પર તેઓ મજાક કરતાં કહે છે કે, કરણ જાેહરને જાેની લીવરની તારીખો ન મળી હોવાથી તેમણે મને આ રોલ માટે સાઇન કરી લીધી છે.  ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીનું દિગ્દર્શન કરણ જાેહર કરી રહ્યો છે. આ ફિલ્મમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ, જયા બચ્ચન, શબાના આઝમી અને ધર્મેન્દ્ર જેવા કલાકારો જાેવા મળવાના છે. આ ફિલ્મને ૧૦ ફેબુ્રઆરી ૨૦૨૩માં રિલીઝ કરવાની યોજના છે.જયા બચ્ચન કરણ જાેહરની આગામી ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સાથે જાેવા મળવાની છે. રોકી ઔર રાનીની કી પ્રેમ કહાનીની રસપ્રદ વાત એ છે કે, જયા બચ્ચન આ ફિલ્મમાં ગંભીર રોલમાં જાેવા મળવાના નથી. તેમણે આ ફિલ્મમાં રણવીરની દાદીની ભૂમિકા નિભાવી રહ્યો છે.  પ્રોજેક્ટ સાથે જાેડાયેલા એક સૂત્રે જણાવ્યું હતું કે, જયાજી આ ફિલ્મમાં એક હલવાઇના રોલમાં જાેવા મળવાના છે. તેમને ખડખડાટ ખુલ્લા દિલે હસવાનું બહુ ગમે છે. અત્યાર સુધીમાં તેમની આ એક મજેદાર અન ેહળવી ભૂમિકા છે. કરણ જાેહરે આ રોલ માટે તેમને પસંદ કર્યા તે માટે પણ તેઓ બહુ ખુશ છે.

સારા અલી ખાને લગ્નને લઈને મૂકી આ મોટી શરત, જે પણ એક્ટ્રેસની વાત સ્વીકારશે તે તેને પોતાનો જીવનસાથી બનાવશે; જાણો વિગત

Ranveer Singh vs Sara Arjun: રણવીરની એનર્જી સામે સારા પણ ટકી ગઈ! ‘શરારત’ ગીત પર જોરદાર પરફોર્મન્સ; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.
Dhurandhar 2 Box Office Collection: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી: ૨ દિવસમાં ૨૨૬ કરોડ પાર! ડાયરેક્ટર આદિત્ય ધરે આ ખાસ લોકોને આપ્યો જીતનો શ્રેય
Reptile OTT Review: OTT પર ધમાલ મચાવી રહી છે ૨ કલાક ૧૪ મિનિટની આ ક્રાઇમ થ્રિલર: સસ્પેન્સ જોઈને ઉડી જશે હોશ, જાણો ક્યાં જોવી?
TRP Week 10 Report:: વર્લ્ડ કપ ફાઈનલના ક્રેઝમાં ‘નાગિન 7’ ફેંકાઈ, જેઠાલલે લગાવી લાંબી છલાંગ; જાણો આ અઠવાડિયાના ટોપ 20 શોની યાદી
Exit mobile version