Site icon

Karan Johar-Janhvi Kapoor in Two Much: ‘ટૂ મચ’ શોમાં કરણ જોહર ના એક ખુલાસા થી ડાંગ રહી ગઈ જાહ્નવી કપૂર, બંને એ વિતાવી કાજોલ-ટ્વિંકલ સાથે મસ્તીભરી પળ

Karan Johar-Janhvi Kapoor in Two Much: 'ટૂ મચ' શોમાં કરણ જોહર અને જાહ્નવી કપૂર મહેમાન તરીકે આવ્યા હતા. આ દરમિયાન કરણ જોહરે એક એવો ખુલાસો કર્યો કે ત્યાં હાજર બધા જ ડાંગ રહી ગયા ખાસ કરી ને જાહ્નવી કપૂર

Karan Johar Shocks Janhvi Kapoor with Bold Revelation on 'Two Much' Show

Karan Johar Shocks Janhvi Kapoor with Bold Revelation on 'Two Much' Show

News Continuous Bureau | Mumbai

Karan Johar-Janhvi Kapoor in Two Much: એમેઝોન પ્રાઈમ વિડીયો ના  શો ‘ટૂ મચ’ ના તાજેતરના એપિસોડમાં કરણ જોહર અને જાહ્નવી કપૂર  મહેમાન તરીકે આવ્યા હતા. શોના હોસ્ટ કાજોલ અને ટ્વિંકલ ખન્ના સાથે મસ્તીભર્યા સેગમેન્ટ ‘ટ્રૂથ અને લાય’ દરમિયાન કરણે એક એવી વાત કહી કે જેને સાંભળી ને બધા જ દંગ રહી ગયા. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Delhi Crime Season 3 : પ્રતીક્ષા થઈ પૂર્ણ! ‘દિલ્હી ક્રાઈમ સીઝન 3’ આ તારીખે થશે રિલીઝ, નોટ કરી લો Netflix પરની ડેટ

કરણે કર્યો ખુલાસો – “26માં ગુમાવી વર્જિનિટી”

જાહ્નવી અને ટ્વિંકલના કહેવા પર કરણે કહ્યું, “મેં 26 વર્ષની ઉંમરે મારી વર્જિનિટી ગુમાવી હતી અને હું તમારા પરિવારના એક સભ્ય સાથે ઇન્ટિમેટ રહ્યો છું.” આ સાંભળીને જાહ્નવી દંગ રહી ગઈ. પછી કરણે હસતાં કહ્યું કે, “હું મજાક કરી રહ્યો છું, હું તમારા પરિવારના કોઈ સભ્ય સાથે ક્યારેય ઇન્ટિમેટ રહ્યો નથી – પણ વિચાર જરૂર આવ્યો હતો!” શો દરમિયાન કરણે કહ્યું કે, “ફિઝિકલ ઇન્ફિડેલિટી (શારીરિક અવિશ્વાસ) મારા માટે ડીલ બ્રેકર નથી.” ટ્વિંકલે મજાકમાં કહ્યું, “રાત ગઈ, વાત ગઈ.” તો જાહ્નવી તરત બોલી, “મારા માટે તો એ ચોક્કસ ડીલ બ્રેકર છે.” ટ્વિંકલે કહ્યું કે, “જાહ્નવી હજુ થોડી નાની છે આ વિચાર માટે.”


જાહ્નવી કપૂરે શો દરમિયાન ખુલ્લેઆમ કહ્યું કે તે હાલમાં શિખર પહારિયાને ડેટ કરી રહી છે, જે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી સુશીલકુમાર શિંદેના પૌત્ર છે. બંને ઘણીવાર પબ્લિક ઈવેન્ટ્સમાં સાથે જોવા મળે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ranveer Singh vs Sara Arjun: રણવીરની એનર્જી સામે સારા પણ ટકી ગઈ! ‘શરારત’ ગીત પર જોરદાર પરફોર્મન્સ; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.
Dhurandhar 2 Box Office Collection: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી: ૨ દિવસમાં ૨૨૬ કરોડ પાર! ડાયરેક્ટર આદિત્ય ધરે આ ખાસ લોકોને આપ્યો જીતનો શ્રેય
Reptile OTT Review: OTT પર ધમાલ મચાવી રહી છે ૨ કલાક ૧૪ મિનિટની આ ક્રાઇમ થ્રિલર: સસ્પેન્સ જોઈને ઉડી જશે હોશ, જાણો ક્યાં જોવી?
TRP Week 10 Report:: વર્લ્ડ કપ ફાઈનલના ક્રેઝમાં ‘નાગિન 7’ ફેંકાઈ, જેઠાલલે લગાવી લાંબી છલાંગ; જાણો આ અઠવાડિયાના ટોપ 20 શોની યાદી
Exit mobile version