Site icon

કરણ જોહરની આગામી ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટના ઇલુ ઇલુ સાથે આ દિગ્ગજ કલાકારો રોમાન્સ કરતાં જોવા મળશે જાણો એ ફિલ્મ વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૬ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

આજે રણવીર સિંહનો જન્મદિવસ છે. રણવીર કરણ જોહર સાથે કામ કરવા જઈ રહ્યો છે. એટલું જ નહીં આ પ્રોજેક્ટમાં આલિયા ભટ્ટ પણ જોવા મળશે. કરણે તાજેતરમાં જ જાહેરાત કરી છે કે તે વર્ષો બાદ નિર્દેશન તરફ પાછો ફરશે. એ દિલ હૈ મુશ્કિલ બાદ કરણ હવે ફિલ્મ ડાયરેક્ટ કરવા જઈ રહ્યો છે. કરણે આ વિષયે પોસ્ટ કરતાં લખ્યું છે, ‘આ એક નવી સફરની શરૂઆત અને ઘરવાપાસી, બંને એકસાથે છે. હવે સમય થઈ ગયો છે કે હું મારી પ્રિય જગ્યા પર જાઉં અને એક લવ સ્ટોરી બનાવું. એક ખૂબ સ્પેશિયલ લવ સ્ટોરી. જેના મૂળ પ્રેમ અને પરિવારથી જોડાયેલાં હોય. તમને જણાવી દઈએ કે રણવીર સિંહ અને આલિયા આ ફિલ્મમાં સાથે જોવા મળશે. આ ફિલ્મને ઈશિતા મોઈત્રા, શશાંક ખૈતાન તથા સુમિત રૉયે લખી છે. આ ફિલ્મ 2022માં રિલીઝ થશે. આ ફિલ્મનું નામ રૉકી ઔર રાની કી પ્રેમ કહાની હશે. આલિયા અને રણવીર અગાઉ ગલી બૉયમાં પણ જોવા મળ્યાં હતાં. 

બૉલિવુડના આ પ્રતિભાશાળી ઍક્ટરે કરિયરનાં 22 વર્ષ બાદ પોતાનું નામ બદલવાનો નિર્ણય લીધો છે; જાણો કોણ છે તે ઍક્ટર

ચોંકાવનારા અહેવાલ એ છે કે ફિલ્મમાં આલિયાનાં માતાપિતાનો રોલ શબાના આઝમી અને ધર્મેન્દ્ર કરવાના છે. જી હા, અહેવાલોનું એ પણ કહેવું છે કે જયા બચ્ચન ફિલ્મમાં રણવીરની માતાનું પાત્ર ભજવશે. ટ્વિસ્ટ એ છે કે ફિલ્મમાં ધર્મેન્દ્ર, જયા અને શબાનાનો લવ ટ્રાયઍન્ગલ જોવા મળશે. જોવું રહ્યું કે કરણ હવે આ વિશે આગળ શું ઘોષણા કરે છે.

Priyanka Chopra: ગ્લોબલ આઈકોન પ્રિયંકા ચોપરા ઓસ્કારમાં મચાવશે ધૂમ! ભારત માટે ઐતિહાસિક ક્ષણ; જાણો ઓસ્કાર સેરેમનીમાં દેશી ગર્લને કયું મોટું કામ સોંપાયું?
Vijay Rashmika Wedding Cost: વિજય-રશ્મિકાના લગ્નનો રોયલ ઠાઠ! ૧૨ કરોડનો ખર્ચ અને કરોડોની ગોલ્ડ જ્વેલરી; સાઉથના સુપરસ્ટાર્સના મેગા વેડિંગની વિગતો લીક
Sankalp Trailer Out: સત્તા, રાજનીતિ અને નાના પાટેકરનો દબદબો! ‘સંકલ્પ’નું ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર વાયરલ; શું આ વર્ષની સૌથી મોટી થ્રિલર સાબિત થશે?
Badshah in Trouble: ગીત ગાવાનું બાદશાહને પડ્યું ભારે! ‘ટટિહરી’ના બોલ પર મચ્યો હોબાળો; મહિલા આયોગે ફટકારી નોટિસ; જાણો શું છે આખો વિવાદ
Exit mobile version