Site icon News Continuous Bureau | Mumbai

Kareena kapoor: શાહરુખ ખાન બાદ કરીના કપૂર બની ભારત ની સૌથી વધુ ટેક્સ ચુકવનાર અભિનેત્રી, સરકાર ને ચુકવ્યો અધધ આટલો કર

Kareena kapoor: કરીના કપૂર અભિનેત્રી હોવા ઉપરાંત એક બિઝનેસ વુમન પણ છે. રિપોર્ટ મુજબ કરીના ભારત ની સૌથી વધુ ટેક્સ ચુકવનાર અભિનેત્રી બની ગઈ છે.

kareena kapoor is the highest tax paying female celebrity in india

kareena kapoor is the highest tax paying female celebrity in india

News Continuous Bureau | Mumbai

Kareena kapoor: કરીના કપૂર બોલિવૂડ ની સફળ અભિનેત્રીઓમાંની એક છે. કરીના કપૂર અભિનેત્રી હોવા ઉપરાંત એક બિઝનેસ વુમન પણ છે. રિપોર્ટ મુજબ કરીના ભારત ની સૌથી વધુ ટેક્સ ચુકવનાર અભિનેત્રી બની ગઈ છે.કરીના તેની ફિલ્મો ની સાથે સાથે તેના બિઝનેસ માંથી પણ કમાણી કરે છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Shahrukh khan: સાઉથ ના આ અભિનેતા ને પછાડી શાહરુખ ખાન બન્યો નંબર 1 ટેક્સ ભરનાર ભારતીય સેલેબ,સરકાર ને ચૂકવ્યા અધધ આટલા કરોડ

કરીના કપૂર એ ચુકવ્યો સૌથી વધુ ટેક્સ 

મીડિયા રિપોર્ટ મુજબ કરીના એ નાણાકીય વર્ષ 2024 માટે કુલ 20 કરોડનો ટેક્સ ચૂકવ્યો છે. કરીના બાદ બીજા સ્થાને કિયારા અડવાણી  નું નામ છે જેને સરકાર ને 12 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે. આ યાદી માં ત્રીજા સ્થાને કેટરિના કૈફ છે જેણે 11 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે.


કરીના કપૂર આ મામલે દીપિકા અને આલિયા ને પણ પાછળ છોડી દીધી. તમને જણાવી દઈએ કે, કરીનાએ તેની ફિલ્મો, બિઝનેસ વેન્ચર અને એન્ડોર્સમેન્ટમાંથી કમાણી કર્યા બાદ સૌથી વધુ ટેક્સ ચૂકવ્યો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ravi Dubey Ramayanam Laxman Poster ‘રવિ દુબેને ઓસ્કર મળશે’ ફિલ્મ ‘રામાયણમ્’માંથી લક્ષ્મણનો દમદાર ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ, ફેન્સ થયા ક્રેઝી
Actor Imran Khan Bombay High Court ‘હું નોકરી શોધી રહ્યો છું’ અભિનેતા ઇમરાન ખાનને બોમ્બે હાઈકોર્ટના આકરા વેણ, SIR આંદોલનમાં જોડાવા બદલ માફી માંગવા આદેશ
Nora Fatehi Sukesh Chandrashekhar Case ‘કોર્ટને હળવાશથી ન લો’ સુકેશ ચંદ્રશેખર ₹૨૦૦ કરોડ એક્સટોર્શન કેસમાં હાજર ન થતાં નોરા ફતેહીને અદાલતની કડક ફટકાર
Ramayana Advance Booking રિલીઝ પહેલાં જ ‘રામાયણ’ની બોક્સ ઓફિસ પર સુનામી એડવાન્સ બુકિંગમાં ₹૭૫ કરોડ પાર, ‘એનિમલ’ અને ‘KGF 2’ના રેકોર્ડ તોડ્યા
Exit mobile version