Site icon

Kareena kapoor: રસ્તા પર કરીના કપૂરે સૈફ અલી ખાન સાથે કરી એવી હરકત કે રોષે ભરાયા નેટિઝન્સ, લગાવી અભિનેત્રી ની ક્લાસ

Kareena kapoor: કરીના કપૂર અને સૈફ અલી ખાન બોલિવૂડ ના ક્યૂટ કપલ છે. તાજેતરમાં જ કરીના અને સૈફ તેમના ઘર ની બહાર સ્પોટ થયા હતા આ દરમિયાન કરીના કપૂરે સૈફ અલી ખાન સાથે એવી હરકત કરી કે નેટિઝન્સ તેને ટ્રોલ કરી રહ્યા છે.

kareena kapoor saif ali khan lip lock in front of paps fans brutally trolled

kareena kapoor saif ali khan lip lock in front of paps fans brutally trolled

News Continuous Bureau | Mumbai

Kareena kapoor: કરીના કપૂર અને સૈફ અલી ખાન બોલિવૂડ ના ક્યૂટ કપલ છે. કરીના કપૂર ખાન અવાર-નવાર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં આવે છે. કરીના કપૂર પોતાની ખાસ સ્ટાઈલને કારણે લોકોનું દિલ જીતી લે છે.તો સૈફ અલી ખાન પણ તેના ચાર્મ થી લોકો નું દિલ જીતવામાં સફળ રહ્યો છે. તાજેતરમાં જ કરીના કપોરો અને સૈફ અલી ખાન ને તેમના ઘર ની બહાર સ્પોટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કરીના કપૂર તેની એક હરકત ને કરને ટ્રોલર્સ ના નિશાના પર આવી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Kareena kapoor khan: કરીના કપૂર ખાન ને મળી મધ્યપ્રદેશ હાઈકોર્ટ તરફથી નોટિસ, અભિનેત્રી પર લાગ્યો આ આરોપ, જાણો શું છે સમગ્ર મામલો

કરીના કપૂર અને સૈફ અલી ખાન નો વીડિયો

કરીના કપૂર અને સૈફ અલી ખાન ને પાપારાઝી દ્વારા તેમના ઘર ની બહાર સ્પોટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કરીના અને સૈફ બંને સફેદ કુર્તા માં જોવા મળ્યા હતા.આ દરમિયાન કરીના કપૂર સૈફ અલી ખાન ને કિસ કરતી જોવા મળી હતી. કરીના ની આ હરકત પાપારાઝી ના કેમેરા માં કેદ થઇ હતી.


કરીના અને સૈફનો આ વીડિયો જોઈને ફેન્સ ખૂબ જ રોષે ભરાયા છે. એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું, ‘આ બધુ રૂમની અંદર પણ થઈ શકે છે તેઓ ભારતની સંસ્કૃતિને બગાડી રહ્યા છે.’ અન્ય એક લખે છે,  ‘ઘરે ચુંબન કરવાનો સમય નથી.’ 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ikka Teaser Out: 29 વર્ષ બાદ સની દેઓલ અને અક્ષય ખન્નાની જોડી પરત ફરી, સોશિયલ મીડિયા પર ટીઝરે મચાવી ધૂમ.
Dhurandhar 2 Yami Gautam: રિવિંજ માટે તૈયાર છે યામી! ‘ધુરંધર’ ફિલ્મમાં એન્ટ્રી સાથે જ સોશિયલ મીડિયા પર ચર્ચાઓ તેજ
Shahrukh khan King: શાહરૂખ ખાનનો મોટો દાવ: શું ‘KING’ બોલીવુડની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બનશે?
Yeh Rishta Kya Kehlata Hai Update: YRKKH માં મોટો ધડાકો: 8 વર્ષના લીપ બાદ અભીરા-અરમાનની જિંદગી બદલાઈ; આ લોકપ્રિય કલાકાર શોને કહેશે અલવિદા
Exit mobile version