News Continuous Bureau | Mumbai
Kareena kapoor: કરીના બોલિવૂડ ની સુંદર અભિનેત્રી છે. કરીના સૈફ અલી ખાન ની પત્ની છે. કરીના 44 વર્ષ ની થઇ ચુકી છે પરંતુ તેને કદી બોટોક્સ સર્જરી નથી કરાવી જેનું કારણ કરીના એ પોતે આપ્યું છે. તાજેતર માં એક ઇન્ટરવ્યૂ દરમિયાન કરીના એ બોટોક્સ સર્જરી અને પ્લાસ્ટિક સર્જરી પર ખુલીને વાત કરી હતી.
આ સમાચાર પણ વાંચો: Stree 2 OTT: ડિઝની પલ્સ હોટ સ્ટાર નહીં પરંતુ આ પ્લેટફોર્મ પર રિલીઝ થશે સ્ત્રી 2, ફિલ્મ ની ઓટીટી ને લઈને આવ્યું મોટું અપડેટ
કરીના એ કરી બોટોક્સ સર્જરી પર વાત
કરીના એ તાજેતર માં એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, ‘ઉંમર એ સૌંદર્યનો એક ભાગ છે. મારો ધ્યેય કરચલીઓ સામે લડવાનો કે યુવાન દેખાવાનો નથી, તમારી ઉંમરને સ્વીકારવી અને પ્રેમ કરવો મહત્વપૂર્ણ છે. હું 44 વર્ષની છું અને ક્યારેય તેને અનુભવ્યું નથી.. મને બોટોક્સ કે કોસ્મેટિક એન્હાન્સમેન્ટની જરૂર નથી લાગતી. મારા પતિ મને સેક્સી માને છે, મારા મિત્રો કહે છે કે હું સરસ દેખાઉં છું અને ફિલ્મો ચાલી રહી છે. હું એવી ભૂમિકાઓ ભજવી રહ્યો છું જે મારી ઉંમર દર્શાવે છે અને મને તેનો ગર્વ છે. હું ઈચ્છું છું કે લોકો હું જે છું તે જુએ અને પ્રશંસા કરે.’
“Age is a part of beauty. I don’t feel the need for #Botox or any cosmetic enhancements. My husband (#SaifAliKhan) finds me sexy, my friends say I look amazing, and my films are thriving. I play roles that reflect my age and am proud of it.”- #KareenaKapoor pic.twitter.com/aQxC48VYwL
— $@M (@SAMTHEBESTEST_) September 11, 2024
કરીના કપૂર ‘ધ બકિંગહામ મર્ડર્સ’ ને લઈને ચર્ચામા છે આ ફિલ્મ 13 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેનું નિર્દેશન હંસલ મહેતાએ કર્યું છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)