Site icon News Continuous Bureau | Mumbai

Karisma kapoor birthday: ફિલ્મો થી દૂર હોવા છતાં કરોડો ની કમાણી કરે છે કરિશ્મા કપૂર, જાણો અભિનેત્રી ની નેટવર્થ અને આવક નો સ્ત્રોત

Karisma kapoor birthday: કરિશ્મા કપૂર આજે તેનો 51 મોં જન્મદિવસ ઉજવી રહી છે. તાજતેર માં કરિશ્મા તેના પૂર્વ પતિ સંજય કપૂર ના નિધન ને લઈને ચર્ચામાં આવી છે.

karisma kapoor birthday special know actress net worth

karisma kapoor birthday special know actress net worth

News Continuous Bureau | Mumbai

Karisma kapoor birthday: કરિશ્મા કપૂર આજે તેનો 51 મોં જન્મદિવસ ઉજવી રહી છે. તાજતેર માં કરિશ્મા તેના પૂર્વ પતિ સંજય કપૂર ના નિધન ને લઈને ચર્ચામાં આવી છે.કરિશ્મા ફિલ્મો માં વધુ સક્રિય નથી તેમછતાં તે વૈભવી લાઇફસ્ટાઇલ જીવી રહી છે. ફિલ્મો ઉપરાંત તેની પાસે અવાક ના એવા ઘણા સ્ત્રોત છે જેમાંથી તે કરોડો ની કમાણી કરે છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Diljit Dosanjh: સરદારજી 3 ને લઈને ચર્ચામાં આવેલા દિલજિત દોસાંઝ એ શું પોતાના બચાવમાં કહી આવી વાત?

કરિશ્મા કપૂરની નેટ વર્થ અને કમાણીના સ્ત્રોત

મિડિયા રિપોર્ટ્સ અનુસાર કરિશ્માની કુલ સંપત્તિ લગભગ 99 કરોડ (12 મિલિયન USD) છે. તે લક્સ, ગાર્નિયર, કેલોગ્સ જેવા બ્રાન્ડ્સ માટે એન્ડોર્સમેન્ટ કરે છે અને દરેક માટે 50-60 લાખ ચાર્જ કરે છે. તે Babyoye કંપનીમાં શેરહોલ્ડર છે અને ટીવી શોઝમાં જજ તરીકે પણ કામ કરે છે. રેમ્પ વોક અને ફેશન ઇવેન્ટ્સથી પણ તે ખાસ્સી એવી કમાણી કરે છે.આ સાથે જ કરિશ્મા પાસે મોંઘી ગાડીઓ નું પણ સારું એવું કલેક્શન છે.


કરિશ્મા કપૂર ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કરનારી કપૂર પરિવારની પહેલી મહિલા હતી. જ્યારે કપૂર પરિવારની મહિલાઓ ફિલ્મોમાં કામ કરતી નહોતી, ત્યારે કરિશ્માએ તેની માતા બબીતાના સમર્થનથી આ પરંપરા તોડી હતી. 1991માં ‘પ્રેમ કૈદી’થી ડેબ્યૂ કરનાર કરિશ્માએ ‘જીગર’, ‘રાજા બાબુ’, ‘સાજન ચલે સસુરાલ’ જેવી ફિલ્મોથી પોતાની ઓળખ બનાવી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Toxic Update। રોકી ભાઈની ૫०० કરોડની ‘ટોક્સિક’માં કેવો હશે નયનતારા અને કિયારા અડવાણીનો રોલ? સુપરસ્ટાર યશે પોતે કર્યો ખુલાસો
Mom 2 Update| નોઈડા ફિલ્મ સિટીનો પ્રથમ ઓફિશિયલ પ્રોજેક્ટ બનશે ‘Mom 2’, બોની કપૂરે શેર કરી અંદરની વિગત
Don 3 Controversy| ફરહાન અખ્તર અને રણવીર સિંહ વચ્ચેનો વિવાદ વકર્યો, ડિરેક્ટરે ફિલ્મ એસોસિએશનમાં કરી સત્તાવાર ફરિયાદ
Bollywood Kissa| જ્યારે કિશોર કુમારે જમીન પર સૂઈને રેકોર્ડ કર્યું ‘શરાબી’ ફિલ્મનું આ આઇકોનિક ગીત! સિંગરની અજીબોગરીબ જીદ પાછળનું રહસ્ય આઉટ
Exit mobile version