Site icon News Continuous Bureau | Mumbai

Karisma Kapoor: કરિશ્મા ના લગ્ન માં વિલન બની બબીતા, અભિષેક કે સંજય નહીં આ સુપરસ્ટાર ના દીકરા સાથે થવાના હતા અભિનેત્રી ના મેરેજ

Karisma Kapoor: કરિશ્મા કપૂરના પિતા રણધીર કપૂર તેની દીકરી ના લગ્ન અક્ષય ખન્ના સાથે કરાવવા માંગતા હતા, પણ માતા બબીતા કપૂરે આ સંબંધ નકાર્યો હતો.

Karisma Kapoor was once considered for marriage with Akshaye Khanna not Abhishek or Sanjay

Karisma Kapoor was once considered for marriage with Akshaye Khanna not Abhishek or SanjayKarisma Kapoor was once considered for marriage with Akshaye Khanna not Abhishek or Sanjay

News Continuous Bureau | Mumbai

 Karisma Kapoor: કરિશ્મા કપૂર ના પૂર્વ પતિ સંજય કપૂર નું 12 જૂનના રોજ ઇંગ્લેન્ડમાં પોલો રમતી વખતે હાર્ટ એટેકથી અવસાન થયું. તેના નિધન બાદ કરિશ્મા ફરીથી ચર્ચામાં આવી છે. 2003માં કરિશ્માએ સંજય સાથે લગ્ન કર્યા હતા, પણ તે પહેલાં તેનું નામ અભિષેક બચ્ચન સાથે જોડાયું હતું. બંનેની સગાઈ પણ થઈ હતી, પણ પછી આ સંબંધ તૂટી ગયો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Adnan Sami Song with Asha Bhosle: વર્ષો બાદ અદનાન સામી એ ગાયું આશા ભોંસલે સાથે ગીત, આ કલાકારો પણ સાથે જોડાયા

અક્ષય ખન્ના સાથે કરિશ્માના લગ્નની યોજના

અભિષેક બચ્ચન થી પણ પહેલાં, કરિશ્મા ના પિતા રણધીર કપૂર તેમની દીકરીના લગ્ન બોલિવૂડ સુપરસ્ટાર વિનોદ ખન્ના ના મોટા દીકરા અક્ષય ખન્ના સાથે કરાવવા માંગતા હતા. રણધીર અને વિનોદ ખન્ના વચ્ચે સારી મિત્રતા હતી અને તેઓ આ મિત્રતાને સંબંધમાં બદલવા માંગતા હતા. બંને પિતાઓ આ સંબંધ માટે તૈયાર હતા, પણ બબીતા કપૂરે  આ સંબંધ નકાર્યો હતો.


મીડિયા રિપોર્ટ મુજબ જ્યારે કરિશ્મા બોલિવૂડની ટોચની અભિનેત્રી હતી અને તેનું કરિયર પીક પર હતું, ત્યારે બબીતા કપૂર નહોતી ઈચ્છતી કે કરિશ્મા પોતાના કરિયર સાથે કોઈ સમજૂતી કરે. આ કારણે અક્ષય ખન્ના સાથેના સંબંધની વાત આગળ ન વધી. ત્યારબાદ કરિશ્માએ 2003માં સંજય કપૂર સાથે લગ્ન કર્યા.અક્ષય ખન્નાનું નામ અનેક અભિનેત્રીઓ સાથે જોડાયું છે, પણ તેણે અત્યાર સુધી લગ્ન કર્યા નથી. આજે તે 50 વર્ષ નો છે અને હજુ પણ સિંગલ છે. બીજી તરફ, કરિશ્મા અને સંજયના લગ્ન 2014માં તૂટી ગયા હતા. બંનેએ એકબીજા પર ગંભીર આરોપો લગાવ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hanuman Ansh Box Office ‘હનુમાન અંશ’નું બોક્સ ઓફિસ પર તોફાન યથાવત્! ૪૬મા દિવસે ૩૫૦ કરોડની ક્લબમાં એન્ટ્રી, મોટા રેકોર્ડ્સ ધ્વસ્ત
Drishyam ‘દ્રશ્યમ 3’ નું નામ બદલીને ‘દ્રશ્યમ ધ કન્ક્લૂઝન’ કેમ રાખ્યું? ડિરેક્ટર અભિષેક પાઠકે કર્યો રસપ્રદ ખુલાસો, વિજય સાલગાંવકરની સફરનો આખરી અધ્યાય!
Ajay Devgn Son Yug Impressive Physique 16 વર્ષની ઉંમરે અજય દેવગનના દીકરા યુગે બનાવી શાનદાર બોડી જિમમાં પરસેવો વહાવતો દેખાયો સ્ટારકિડ, વીડિયો વાયરલ!
O Mere Sona Re Sona 60 Years આશા ભોંસલે અને મોહમ્મદ રફીના આ 60 વર્ષ જૂના ગીતનો જાદુ અકબંધ શમ્મી કપૂરના અંદાજ પર આજે Gen Z પણ ઝૂમી રહ્યા છે!
Exit mobile version