Site icon News Continuous Bureau | Mumbai

Kartik Aaryan and Ananya Pandey: અનન્યા પાંડે ના શૂટિંગ પૂરું થવાની કાર્તિક આર્યન કે કરી ઉજવણી, અભિનેતા એ અભિનેત્રી સાથે આ ગીત પર કર્યો ડાન્સ

Kartik Aaryan and Ananya Pandey: કાર્તિક આર્યન અને અનન્યા પાંડે ફિલ્મ તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી માં જોવા મળવાના છે હવે આ ફિલ્મ નું અનન્યા પાંડે એ પોતાના ભાગ નું શૂટિંગ પૂરું કરી લીધું છે

Kartik Aaryan and Ananya Pandey groove to Dheeme Dheeme as shooting wraps for Tu Meri Main Tera

Kartik Aaryan and Ananya Pandey groove to Dheeme Dheeme as shooting wraps for Tu Meri Main Tera

News Continuous Bureau | Mumbai 

Kartik Aaryan and Ananya Pandey: બોલીવૂડ એક્ટર કાર્તિક આર્યન અને એક્ટ્રેસ અનન્યા પાંડે  હાલમાં તેમની આગામી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘તૂ મેરી મેં તેરા મેં તેરા તુ મેરી’ (Tu Meri Main Tera Main Tera Tu Meri)ના શૂટિંગમાં વ્યસ્ત હતા. હાલમાં અનન્યાનો શૂટિંગ શેડ્યૂલ પૂર્ણ થયો છે અને આ અવસરે કાર્તિકે એક ખાસ વીડિયો શેર કર્યો છે જેમાં બંને ‘ધીમે ધીમે’   ગીત પર ડાન્સ કરતા નજરે પડે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Karisma Kapoor: કરિશ્મા ના લગ્ન માં વિલન બની બબીતા, અભિષેક કે સંજય નહીં આ સુપરસ્ટાર ના દીકરા સાથે થવાના હતા અભિનેત્રી ના મેરેજ

ફિલ્મના શૂટિંગ રેપ-અપ પર કાર્તિકે શેર કર્યો ખાસ વીડિયો

કાર્તિક આર્યને પોતાના ઇન્સ્ટાગ્રામ  હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો છે અને લખ્યું છે કે, “આપણી અનન્યાનું શેડ્યૂલ રેપ થાય અને અમે ધીમે ધીમે પર ડાન્સ ન કરીએ, એવું કેવી રીતે થઈ શકે?” આ વીડિયો ક્રોએશિયા માં શૂટ થયેલા સેટ પરથી છે અને તેમાં બંને સ્ટાર્સની કેમિસ્ટ્રી સ્પષ્ટ દેખાય છે.


ફિલ્મ’તૂ મેરી મેં તેરા મેં તેરા તુ મેરી’ નું નિર્માણ ધર્મા પ્રોડક્શન્સ અને નમઃ પિક્ચર્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મનું દિગ્દર્શન સમીર વિદવાન કરી રહ્યા છે. ફિલ્મ 13 ફેબ્રુઆરી 2026ના રોજ રિલીઝ થવાની છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Ranveer Singh Kabir Singh Rejection રણવીરે રિજેક્ટ કરેલી આ ફિલ્મે શાહિદને અપાવી કરિયરની સૌથી મોટી સફળતા, તૂટ્યા હતા કમાણીના તમામ રેકોર્ડ્સ
Welcome To The Jungle CBFC Cuts અક્ષય કુમારની ‘Welcome To The Jungle’ પર સેન્સર બોર્ડની કાતર! દિશાજેકલીનના બિકીની સીન્સ સહિત ૧૮ દ્રશ્યો બદલાયા
Preity Zinta Kitchen Garden વિદેશમાં રહીને પણ દેશી શોખ પ્રીતિ ઝિન્ટાએ અમેરિકામાં વસાવી પોતાની ‘ઘરની ખેતી’, ઓર્ગેનિક શાકભાજી અને સફરજન ઉગાડ્યા
Diljit Dosanjh Concert Protester સેન ફ્રાન્સિસ્કોમાં દિલજીત દોસાંજના શોમાં મચી અફરાતફરી! સિક્યોરિટીને ચકમો આપી સ્ટેજ પર પહોંચ્યો પ્રદર્શનકારી
Exit mobile version