News Continuous Bureau | Mumbai
Kartik Aaryan: કાર્તિક આર્યન અને કરણ જોહર વચ્ચે ખટરાગ થયો હતો હવે લાગે છે બંને વચ્ચે સમાધાન થઇ ગયું છે.કાર્તિક આર્યને ક્રિસમસ ના અવસર પર તેની નવી ફિલ્મ તુ મેરી મેં તેરા, મેં તેરા તુ મેરી ની જાહેરાત કરી છે. કાર્તિક આર્યને ફિલ્મનો ઈન્ટ્રો આપવા માટે એક નાનો વીડિયો પણ શેર કર્યો છે. આ ફિલ્મ ને કરણ જોહર પ્રોડ્યુસ કરી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો: Salman and Hrithik: વર્ષ 2025 માં ધૂમ મચાવવા આવી રહ્યા છે સલમાન ખાન અને રિતિક રોશન, આ પ્રોજેક્ટ માં સાથે જોવા મળશે બંને સુપરસ્ટાર્સ
કાર્તિક આર્યને કરી તેની નવી ફિલ્મ ની જાહેરાત
કાર્તિક આર્યને તેના સોશિયલ મીડિયા પર તેની નવી ફિલ્મ તુ મેરી મેં તેરા, મેં તેરા તુ મેરી નું ટીઝર શેર કર્યું છે ટીઝરમાં કાર્તિક આર્યન કહે છે – બધા જાણે છે કે મારા ત્રણ બ્રેકઅપ થઈ ચૂક્યા છે, પરંતુ કોઈ નથી જાણતું કે મારાથી અલગ થયા પછી મારા એક્સની હાલત ખરાબ થઈ ગઈ, જીવન મુશ્કેલ થઈ ગયું.હવે આ ચોથી સાથે દઉં તેથી હું ખાતરી કરવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ કે કોઈ તેને મારાથી અલગ કરી શકશે નહીં. હું તેને અલગ થવાનો FOMO નહીં થવા દઉં. મેં મમ્મી ની કસમ ખાધી છે અને મમ્મી ની ખાધેલી કસમ આ મમા સ બોય પુરી કરશે.
Mummy ki khaayi hui kasam, yeh Mumma’s boy poori karke he rehta hai!
Tumhara Ray aa raha hai Rumi✈️♥️
Super excited to return to my fav genre Rom-com #TuMeriMainTeraMainTeraTuMeri… The biggest love story coming to cinemas in 2026 ❤️#KaranJohar @adarpoonawalla @apoorvamehta18… pic.twitter.com/zLhIcn1RVS— Kartik Aaryan (@TheAaryanKartik) December 25, 2024
ધર્મા પ્રોડક્શનની આ ફિલ્મનું નિર્દેશન સમીર વિદ્વાંસે કર્યું છે. ફિલ્મના નિર્માતાઓમાં કરણ જોહરની સાથે આધાર પૂનાવાલા અને અપૂર્વ મહેતાનું નામ પણ સામેલ છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)