Site icon News Continuous Bureau | Mumbai

Kartik aaryan and Madhuri dixit: કાર્તિક આર્યન એ કર્યો માધુરી દીક્ષિત સાથે પહેલા પહેલા પ્યાર પર ડાન્સ, વિડીયો માં જોવા મળ્યો મજેદાર ટ્વીસ્ટ

Kartik aaryan and Madhuri dixit: કાર્તિક આર્યન અને માધુરી દીક્ષિત ફિલ્મ ભૂલ ભુલૈયા 3 માં સાથે જોવા મળ્યા હતા હવે કાર્તિકે માધુરી સાથે પહેલા પહેલા પ્યાર પર ડાન્સ કર્યો હતો જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

kartik aaryan and madhuri dixit dance on hum aap ke hai kaun song

kartik aaryan and madhuri dixit dance on hum aap ke hai kaun song

News Continuous Bureau | Mumbai

Kartik aaryan and Madhuri dixit: કાર્તિક આર્યન અને માધુરી દીક્ષિત ફિલ્મ ભૂલ ભુલૈયા 3 માં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. તેવામાં કાર્તિક આર્યન અને માધુરી દીક્ષિત નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં બંને પહેલા પહેલા પ્યાર પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Pushpa 2 song: અલ્લુ અર્જુન અને શ્રીલીલા ના ડાન્સ મૂવ્સ એ લગાવી સ્ટેજ પર આગ, પુષ્પા 2 નું ગીત કિસિક થયું રિલીઝ

કાર્તિક આર્યન અને માધુરી દીક્ષિત નો ડાન્સ વિડીયો 

કાર્તિક આર્યન અને માધુરી દીક્ષિત નો જે ડાન્સ વિડીયો વાયરલ થઇ રહ્યો છે તેમાં બંને હમ આપકે હૈ કૌન ના ગીત પહેલા પહેલા પ્યાર પર રોમેન્ટિક અંદાજ માં ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.વિડીયો ના અંત માં માધુરી કાર્તિક નું ગળું પકડતી જોવા મળે છે અને કાર્તિક ના મોઢે થી  હે હરિ રામ નીકળી જાય છે. 


કાર્તિક આર્યન અને માધુરી દીક્ષિત ના આ વિડીયો ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan Alliance Show ‘અલાયન્સ’ શોમાં સલમાન ખાનની સરપ્રાઈઝ એન્ટ્રી ભાઈ સોહેલ ખાનને ભેટીને ભાવુક થયા દબંગ સ્ટાર, નવો પ્રોમો વાયરલ
Love and War Promotion Sanjay Leela Bhansali સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’ માટે નહીં બને કોઈ ટીઝર કે મોશન પોસ્ટર, મેકર્સે બનાવ્યો ખાસ પ્લાન
Woh Phir Aayegi Box Office ૮૦ના દાયકાની હોરર ફિલ્મ ‘વો ફિર આયેગી’ જાણો રાજેશ ખન્નાની આ ડરામણી મૂવીએ સિનેમાઘરોમાં કેવું કર્યું હતું પ્રદર્શન
Mukesh Khanna CJP Protest “ભવિષ્ય બરબાદ થઈ જશે” CJP પ્રોટેસ્ટ મામલે યુવાનો પર ભડક્યા મુકેશ ખન્ના, પ્રાયોજિત આંદોલન ગણાવ્યું
Exit mobile version