Site icon News Continuous Bureau | Mumbai

Pushpa 2 song: અલ્લુ અર્જુન અને શ્રીલીલા ના ડાન્સ મૂવ્સ એ લગાવી સ્ટેજ પર આગ, પુષ્પા 2 નું ગીત કિસિક થયું રિલીઝ

Pushpa 2 song: પુષ્પા 2 ની લોકો આતુરતા થી રાહ જોઈ રહ્યા છે. તેવામાં ફિલ્મ ની ધમાકેદાર ગીત કિસિક રિલીઝ થયું છે. જેમાં અલ્લુ અર્જુન અને શ્રીલીલા ના જબરજસ્ત ડાન્સ મૂવ્સ જોવા મળી રહ્યા છે. .

Pushpa 2 song kissik release allu arjun and sreeleela fire on stage

Pushpa 2 song kissik release allu arjun and sreeleela fire on stage

News Continuous Bureau | Mumbai

Pushpa 2 song: પુષ્પા 2 ની લોકો આતુરતા થી રાહ જોઈ રહ્યા છે.આ ફિલ્મ 5 ડિસેમ્બર ના રોજ સિનેમાઘરો માં રિલીઝ થશે.આ ફિલ્મ ના ટ્રેલર રિલીઝ બાદ લોકો આ ફિલ્મ ને લઈને ખુબ ઉત્સાહિત છે. તેવામાં  મેકર્સે ફિલ્મ ‘પુષ્પા 2’નું ગીત ‘કિસિક’ રિલીઝ કર્યું છે. ગીતમાં શ્રીલીલા અલ્લુ અર્જુન સાથે જોવા મળી રહી છે. ફિલ્મ ‘પુષ્પા 2’ના નવા ગીત ‘કિસિક’ની બીટ તમને ડાન્સ કરવા મજબૂર કરી દેશે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : I want to talk: આઈ વોન્ટ ટુ ટોક પર આવ્યું અમિતાભ બચ્ચન નું રિએક્શન, પુત્ર અભિષેક બચ્ચન વિશે કહી આવી વાત

પુષ્પા 2 નું ગીત થયું રિલીઝ 

‘પુષ્પા 2’ના ગીત ‘કિસિક’માં શ્રીલીલાનો સ્ટાઇલિશ ડાન્સ અને અલ્લુ અર્જુનની ખાસ સ્ટાઈલ લોકોના દિલ જીતી રહી છે. બંને ની જોડી લોકો ને ખુબ પસંદ આવી રહી છે. ગીતની અસરને જોતા લાગે છે કે તે આઇકોનિક ઉ ઉ  અંતવા માં ને પાછળ છોડી દેશે.



પુષ્પા 2 નું દિગ્દર્શન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે ફિલ્મનું સંગીત ટી-સીરીઝ દ્વારા આપવામાં આવ્યું છે. ફિલ્મમાં અલ્લુ અર્જુન ઉપરાંત રશ્મિકા મંદન્ના અને ફહાદ ફાઝિલે મહત્વની ભૂમિકા માં જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kala Hiran Movie Controversy Govind Namdev ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ! અમિત જાની અને ગોવિંદ નામદેવ આમનેસામને, ‘કાલા હિરન’ ના વિવાદમાં લીગલ નોટિસથી ગરમાયું વાતાવરણ
Cocktail 2 Movie Teaser Surprises ‘બોક્સ ઓફિસ હલાવવા આવી રહી છે ‘કોકટેલ ૨’ થિયેટરોમાં દર્શકોને મળશે ડબલ સરપ્રાઈઝ, મેકર્સના ખુલાસાથી ઉત્સાહ બેવડાયો
Mimoh Chakraborty Career Update સ્ટાર કિડ હોવાનું ટેગ પણ ન આવ્યું કામ! પિતા મિથુનની લોકપ્રિયતા વચ્ચે સુપરફ્લોપ સાબિત થયો દીકરો
Love And War Movie Update રણબીરઆલિયા અને વિકી કૌશલ મચાવશે ધમાલ! ‘લવ એન્ડ વોર’ માં જોવા મળશે આંખો અંજી દે તેવો ગ્રાન્ડ ડાન્સ, ફેન્સ આતુર
Exit mobile version