Site icon News Continuous Bureau | Mumbai

Kartik aaryan birthday: ઘણીવાર રિજેક્શન નો સામનો કરી ચુકેલો કાર્તિક આર્યન આજે છે કરોડો ની સંપત્તિ નો માલિક, જાણો અભિનેતા ની નેટવર્થ વિશે

Kartik aaryan birthday: કાર્તિક આર્યન આજે તેનો 34 મોં જન્મદિવસ ઉજવી રહ્યો છે. 'પ્યાર કા પંચનામા'થી ડેબ્યૂ કરનાર કાર્તિક આજે કરોડો ની સંપત્તિ નો માલિક છે તો ચાલો જાણીએ અભિનેતા ની નેટવર્થ વિશે

kartik aaryan birthday special know actor networth

kartik aaryan birthday special know actor networth

News Continuous Bureau | Mumbai

 Kartik aaryan birthday: કાર્તિક આર્યન આજે તેનો 34 મોં જન્મદિવસ ઉજવી રહ્યો છે. હાલ કાર્તિક તેની ફિલ્મ ભૂલ ભુલૈયા 3 ની સફળતા નો આનંદ માણી રહ્યો છે. કાર્તિક આર્યન બોલિવૂડ નો હેન્ડસમ હંક છે. કાર્તિકે બોલિવૂડ ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’થી ડેબ્યૂ કર્યું હતું.  કાર્તિકે તેની ફિલ્મી કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે, જેમાં આ વર્ષની ‘ચંદુ ચેમ્પિયન’ અને ‘ભૂલ ભુલૈયા 3’નો સમાવેશ થાય છે.એક જાહેરાત માંથી 1500 રૂપિયા મેળવનાર કાર્તિક આજે કરોડો ની સંપત્તિ નો માલિક છે.તો ચાલો જાણીએ અભિનેતા ની નેટવર્થ વિશે 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Vijay Deverakonda: શું ખરેખર રિલેશનશિપ માં છે વિજય દેવરાકોંડા? સાઉથ સુપરસ્ટાર અભિનેતા એ કર્યો ખુલાસો

કાર્તિક આર્યન ની નેટવર્થ 

મીડિયા રિપોર્ટ મુજબ કાર્તિક આર્યન ની કુલ સંપત્તિ 250 કરોડ રૂપિયા છે. કાર્તિકને તેની પહેલી ફિલ્મ પ્યાર કા પંચનામા માટે 70 હજાર રૂપિયા ફી મળી હતી. હવે ઇન્ડસ્ટ્રીના અહેવાલો અનુસાર, તે એક ફિલ્મ માટે 40 કરોડ રૂપિયા સુધીની ફી લે છે.આ સિવાય કાર્તિક સોશિયલ મીડિયા પોસ્ટ અને જાહેરાતોથી પણ કરોડોની કમાણી કરે છે.આ સિવાય કાર્તિક આર્યનનો મુંબઈમાં લક્ઝુરિયસ ફ્લેટ છે અને તેની પાસે ઘણી લક્ઝરી કાર પણ છે.


કાર્તિક આર્યનનો જન્મ 22 નવેમ્બર 1990ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો. કાર્તિક આર્યનનું સાચું નામ કાર્તિક તિવારી હતું. તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવવા માટે પોતાની અટક બદલી હતી. જ્યારે કાર્તિક તેની પહેલી ફિલ્મ કરી રહ્યો હતો ત્યારે તે લોખંડવાલામાં રહેતો હતો. રિપોર્ટ્સ અનુસાર, તે 12 લોકો સાથે 2 BHK ફ્લેટમાં રહેતો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ravi Kishan Viral Meme Song ‘મની ફોલોઝ માય બ્રધર…’ રવિ કિશનનો વાયરલ મીમ બન્યો ગીત, ટીસિરીઝ સાથે મળીને મચાવી ધૂમ
Mandakini On Dawood Ibrahim Photo વર્ષો જૂના અંડરવર્લ્ડ કનેક્શન પર ‘રામ તેરી ગંગા મૈલી’ ફેમ મંદાકિનીનો ઘટસ્ફોટ ‘એક ફોટોએ મારું બોલિવૂડ કરિયર ખતમ કરી નાખ્યું’
Ranbir Kapoor Ramayana Casting Controversy ‘રામાયણ’માં રામ બનેલા રણબીર કપૂરે પ્રસાદ લેવાનો કર્યો ઇનકાર જૂનો વિડીયો વાયરલ થતાં યુઝર્સે પૂછ્યું ‘આવા વ્યક્તિ શ્રીરામનો રોલ કરશે?’
Ronit Roy Seema Biswas Join Salman Khan Movie સલમાન ખાનની આગામી મેગા ફિલ્મમાં રોનિત રોય અને સીમા બિશ્વાસની એન્ટ્રી મહત્વપૂર્ણ પાત્ર ભજવશે
Exit mobile version