Site icon

Kartik Aaryan and Sreeleela: કાર્તિક આર્યન અને શ્રીલીલા ના ડેટિંગ ના સમાચારે પકડ્યું જોર, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ તસવીરો

Kartik Aaryan and Sreeleela:કાર્તિક આર્યનના ઘરમાં શ્રીલીલા એ તેના પરિવાર સાથે ગણપતિ ઉત્સવની ઉજવણી કરી, બંનેના સંબંધોની ચર્ચા એ પકડ્યું જોર

Kartik Aaryan Celebrates Ganesh Chaturthi with Sreeleela Amid Dating Rumors

Kartik Aaryan Celebrates Ganesh Chaturthi with Sreeleela Amid Dating Rumors

News Continuous Bureau | Mumbai

Kartik Aaryan and Sreeleela: બોલીવૂડના લોકપ્રિય અભિનેતા કાર્તિક આર્યન અને દક્ષિણ ભારતીય અભિનેત્રી શ્રીલીલા  વચ્ચેના સંબંધોની ચર્ચા ફરી એકવાર ગરમાઈ છે. બંનેએ મુંબઈ સ્થિત કાર્તિકના ઘરમાં ગણેશ ચતુર્થી  ની ઉજવણી કરી હતી, જેમાં બંનેના પરિવારજનો પણ હાજર રહ્યા હતા. બંને સફેદ એથનિક ડ્રેસમાં જોવા મળ્યા હતા અને તેમના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Kajol: કાજોલ એ 28 વર્ષ પહેલા રચ્યો હતો ઇતિહાસ, આ રોલ માટે ફિલ્મફેર જીતનાર બની હતી પહેલી અભિનેત્રી

કાર્તિકના ઘરમાં શ્રીલીલા સાથે ખાસ ઉજવણી

ગણપતિ ઉત્સવ દરમિયાન શ્રીલીલા તેની માતા સાથે કાર્તિકના ઘરમાં જોવા મળી હતી. એક તસવીરમાં કાર્તિક શ્રીલીલાની માતા સાથે પોઝ આપતો નજરે પડે છે, જ્યારે બીજી તસવીરમાં શ્રીલીલા કાર્તિકની માતા માલા તિવારી ની બાજુમાં ઉભી છે. આ તસવીરો રેડિટ અને ઇન્સ્ટાગ્રામ પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

Kartik & family with Sreeleela & family at Ganpati visarjan in his home
byu/Strict-Cup-6640 inBollyBlindsNGossip


IIFA એવોર્ડ્સ 2025 દરમિયાન કાર્તિકની માતા માલા તિવારી ને પુછવામાં આવ્યું કે તેઓ ભવિષ્યની વહુ માટે શું ઈચ્છે છે. તેમણે હસતાં હસતાં કહ્યું કે “ઘર ની માંગ છે એક સારી ડોક્ટર”. નોંધનીય છે કે શ્રીલીલા  પણ ડોક્ટર બનવાની તૈયારી કરી રહી છે. આ ટિપ્પણીને કારણે લોકોમાં વધુ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું કાર્તિક અને શ્રીલીલા વચ્ચે ખરેખર કંઈક ચાલી રહ્યું છે?

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Satish Shah Passed Away: સતીશ શાહના નિધન પાછળ કિડની નહીં, આ કારણ હતું જવાબદાર,રાજેશ કુમારનો ખુલાસો
Baahubali Returns: ફરી થિયેટરોમાં ધમાકો કરશે ‘બાહુબલી’, રી-રિલીઝની એડવાન્સ બુકિંગમાં જ કરી કરોડો ની કમાણી
Shekhar Kapur Announces Masoom 2: શેખર કપૂરનું કમબેક,’માસૂમ’ની સિક્વલ બનાવવાની કરી જાહેરાત, નવી પેઢી માટે નવી વાર્તા
Nysa Devgn and Orry: નીસા દેવગન અને ઓરીએ રિક્રિએટ કર્યો કાજોલ-રેખાનો 29 વર્ષ જૂનો ફોટોશૂટ, સોશિયલ મીડિયા પર મચી ચર્ચા
Exit mobile version