Kartik aaryan love life: શું કોઈ ને ડેટ કરી રહ્યો છે કાર્તિક આર્યન? કપિલ શર્મા ના શો માં વિદ્યા બાલને ખોલી અભિનેતા ની પોલ

Kartik aaryan love life: કાર્તિક આર્યન ફિલ્મ ભૂલ ભુલૈયા 3 માં જોવા મળશે. કાર્તિક આ ફિલ્મ નું જોરશોર માં પ્રમોશન કરી રહ્યો છે.તાજેતરમાં આ ફિલ્મ નું પ્રમોશન કરવા કાર્તિક અને વિદ્યા કપિલ શર્મા ના શો માં પહોંચ્યા હતા જ્યાં વિદ્યા એ કાર્તિક ની લવ લાઈફ વિશે ખુલાસો કર્યો હતો.

by Zalak Parikh
kartik aaryan dating mystery girl vidya balan revealed this on kapil sharmna show

News Continuous Bureau | Mumbai

Kartik aaryan love life: કાર્તિક આર્યન ફિલ્મ ભૂલ ભુલૈયા 3 માં જોવા મળશે.આ ફિલ્મ દિવાળી ના અવસર પર રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મ ની સ્ટારકાસ્ટ ફિલ્મ ના પ્રમોશન માં વ્યસ્ત છે. તાજેતરમાં આ ફિલ્મ નું પ્રમોશન કરવા કાર્તિક અને વિદ્યા કપિલ શર્મા ના શો માં પહોંચ્યા હતા જ્યાં વિદ્યા એ કાર્તિક ની લવ લાઈફ વિશે ખુલાસો કર્યો હતો. 

આ સમાચાર પણ વાંચો : Ami je tomar 3.0: ભૂલ ભુલૈયા 3 નું ‘અમી જે તોમર 3.O’ ગીત થયું રિલીઝ, માધુરી દીક્ષિત અને વિદ્યા બાલન ની જુગલબંધી એ જીત્યા ચાહકોના દિલ,જુઓ વિડીયો

કાર્તિક આર્યન ની લવલાઈફ પર વિદ્યા નો ખુલાસો 

ભૂલ ભુલૈયા 3 નું પ્રમોશન કરવા કાર્તિક આર્યન, વિદ્યા બાલન ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શર્મા શો માં પહોંચ્યા હતા. જેમાં વિદ્યા બાલને કાર્તિક આર્યન માટે કહ્યું હતું કે, ‘તે હંમેશા ફોન પર રહેતો હતો અને મી ટૂ લવ યુ, મી ટૂ લવ યુ.’ વિદ્યા બાલનના આ ખુલાસાથી કાર્તિક આર્યન ચોંકી ગયો હતો. વિદ્યા બાલને કાર્તિક આર્યનને પૂછ્યું, ‘તેનું નામ શું છે?’ આ જોઈને કાર્તિક આર્યન શરમાઈ ગયો હતો


ભૂલ ભુલૈયા 3 માં કાર્તિક આર્યન, વિદ્યા બાલન, તૃપ્તિ ડીમરી, માધુરી દીક્ષિત મુખ્ય ભૂમિકા માં જોવા મળશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More