Kartik aaryan: કાર્તિક આર્યન અને સારા અલી ખાન ના પેચઅપ ના સમાચારે પકડ્યું જોર, વિડીયો જોઈ બંને ના ચાહકો થઇ ગયા ખુશ

kartik aaryan hug to sara ali khan after her flying kiss
kartik aaryan hug to sara ali khan after her flying kiss

News Continuous Bureau | Mumbai

Kartik aaryan: આ વખતે ફિલ્મફેર એવોર્ડ નું આયોજન ગુજરાત ના ગાંધીનગર માં કરવામાં આવ્યું હતું. આ ફંક્શન માં બોલિવૂડ ના ઘણા કલાકારો એ હાજરી આપી હતી. આ એવૉર્ડ ફંક્શન માં રણબીર કપૂર, કરીના કપૂર, સારા અલી ખાન, વરુણ ધવન જેવા કલાકારો એ તેમના પરફોર્મન્સ થી સ્ટેજ પર આગ લગાવી દીધી હતી. આ ઈવેન્ટ બાદ બોલિવૂડ સેલેબ્સ મુંબઈ પરત ફર્યા હતા. આ દરમિયાન કાર્તિક આર્યન અને સારા અલી ખાન સાથે જોવા મળ્યા હતા. બંને મુંબઈના ખાનગી એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. તેમની સાથે ક્રીં કપૂર અને કરિશ્મા કપૂર પણ હતા. આ બંને ને સાથે જોઈ એવું લાગે છે કે બંને ફરી સાથે આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Khichdi 2: હસવા માટે થઇ જાઓ તૈયાર, થિયેટર બાદ હવે ઓટીટી પર હસાવવા આવી રહી છે ખીચડી 2, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો ફિલ્મ

 

કાર્તિક આર્યન ને સારા અલી ખાન મુંબઈ એરપોર્ટ પર થયા સ્પોટ 

ગુજરાત થી મુંબઈ પરત ફરી રહેલા કલાકારો નો વિડીયો વાયરલ થઇ રહ્યા છે. પરંતુ આમાંથી એક વિડીયો એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું અને તે હતો કાર્તિક આર્યન અને સારા અલી ખાન નો વિડીયો. આ વિડીયો માં જોવા મળી રહ્યું છે કે, કાર્તિક આર્યન સારા અલી ખાનને ગળે લગાવી રહ્યો છે ત્યારબાદ કાર્તિક કરિશ્મા અને કરીના ને ગળે લગાવતો જોવા મળી રહ્યો છે. પછી બંને પોટ પોતાની ગાડીઓમાં નીકળી જાય છે. સારા અલી ખાન ને ગળે લગાવતા પહેલા સારા એ કાર્તિક ને ફ્લાઈંગ કિસ કરી હતી. 

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)


કાર્તિક આર્યન અને સારા અલી ખાન નો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.બંને ને એક સાથે જોઈને તેમના  ફેન્સ ખુબ ખુશ છે. ઘણા ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે બંને ફરી એકવાર સાથે આવ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!