Site icon News Continuous Bureau | Mumbai

Kartik aaryan: વર્ષના પ્રથમ દિવસે બાપ્પાના આશીર્વાદ લેવા સિદ્ધિવિનાયક પહોંચ્યો કાર્તિક આર્યન, અભિનેતા ને નવા રૂપ માં જોઈ લોકો એ પૂછ્યા આવા સવાલ

Kartik aaryan: કાર્તિક આર્યન માટે વર્ષ 2024 લકી સાબિત થયું હતું. હવે કાર્તિકે વર્ષ 2025 ના પ્રથમ દિવસ ની શરૂઆત બાપ્પા ના આશીર્વાદ સાથે કરી હતી.

kartik aaryan visited siddhivinayak temple to start the new year 2025

kartik aaryan visited siddhivinayak temple to start the new year 2025

News Continuous Bureau | Mumbai

Kartik aaryan: કાર્તિક આર્યન માટે વર્ષ 2024 લકી સાબિત થયું હતું. આ વર્ષે કાર્તિક આર્યન ની બે ફિલ્મો ચંદુ ચેમ્પિયન અને ભૂલ ભુલૈયા 3 હિટ રહી હતી. આ ઉપરાંત કાર્તિકે આ વર્ષે બે પ્રોપર્ટી પણ લીધી હતી.હવે કાર્તિકે વર્ષ 2025 ના પ્રથમ દિવસ ની શરૂઆત બાપ્પા ના આશીર્વાદ સાથે કરી હતી.જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં કાર્તિક ના નવા લુક એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: TMKOC Jheel mehta: લગ્ન ના બંધન માં બંધાઈ તારક મહેતા ની સોનુ એટલે કે ઝીલ મહેતા, વધુ ને જોઈ પહેલીવાર નીકળ્યા વરરાજા ના આંસુ,જુઓ વિડીયો

કાર્તિક આર્યને લીધા બાપ્પા ના આશીર્વાદ

વર્ષ 2025 ના પ્રથમ દિવસે કાર્તિક આર્યન મુંબઈ ના સિદ્ધિવિનાયક મંદિરે બાપ્પા ના આશીર્વાદ લેવા પહોંચ્યો હતો જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં કાર્તિક હાથ જોડીને મંદિર પરિસરમાં પ્રવેશતો જોવા મળ્યો હતો. પૂજા કર્યા પછી અને મંદિરની બહાર આવ્યા પછી, કાર્તિક તેના ગળામાં લાલ અને પીળો દુપટ્ટો પહેરેલો જોવા મળ્યો હતો. અભિનેતાએ તેના કપાળ પર તિલક પણ લગાવ્યું હતું. આ દરમિયાન કાર્તિક નો વધેલી દાઢી સાથે નો લુક જોઈ લોકો એ કાર્તિક ને ઘણા સવાલો પણ પૂછ્યા હતા.


કાર્તિક આર્યન નો આ લુક સામે આવ્યા બાદ લોકો પૂછી રહ્યા છે કે શું આ લુક કાર્તિક આર્યન ની કોઈ નવી ફીલ્મ નો છે કે પછી કરણ જોહરની ફિલ્મ ‘તુ મેરી મેં તેરા, મેં તેરા તુ મેરી’ નો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hanuman Ansh OTT Release ‘હનુમાન અંશ’ OTT પર ક્યારે થશે રિલીઝ? ₹૧૦૦ કરોડની મેગા ડીલ પર નિર્માતાઓએ કર્યો મોટો ખુલાસો!
Hanuman Ansh Box Office Collection બોક્સ ઓફિસ પર ‘હનુમાન અંશ’નો દબદબો યથાવત ૪૦૦ કરોડની ક્લબથી કેટલી દૂર? વીકડેઝમાં પણ જળવાઈ રહ્યો જબરદસ્ત ક્રેઝ!
Kalki 2898 AD Part 2 Shooting Update પ્રભાસની ‘કલ્કિ 2898 એડી પાર્ટ 2’ પર આવ્યું મોટું અપડેટ આ મહિનાથી શરૂ થશે રેગ્યુલર શૂટિંગ…
The Burning Train Flop ૬ સુપરસ્ટાર અને કરોડોનું બજેટ છતાં ફ્લોપ રહી હતી ‘ધ બર્નિંગ ટ્રેન’; રેલવે સંપત્તિને પણ થયું હતું મોટું નુકસાન
Exit mobile version