Site icon News Continuous Bureau | Mumbai

TMKOC Jheel mehta: લગ્ન ના બંધન માં બંધાઈ તારક મહેતા ની સોનુ એટલે કે ઝીલ મહેતા, વધુ ને જોઈ પહેલીવાર નીકળ્યા વરરાજા ના આંસુ,જુઓ વિડીયો

TMKOC Jheel mehta: તારક મહેતા ની નાની સોનુ એટલે કે અભિનેત્રી ઝીલ મહેતા તેના લાંબા સમય ના બોયફ્રેન્ડ સાથે લગ્ન ના બંધન માં બંધાઈ છે. સોશિયલ મીડિયા પર અભિનેત્રી ના લગ્ન નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

TMKOC fame jheel mehta and aditya dubey wedding video goes viral

TMKOC fame jheel mehta and aditya dubey wedding video goes viral

News Continuous Bureau | Mumbai

TMKOC Jheel mehta: તારક મહેતા ની નાની સોનુ એટલે કે અભિનેત્રી ઝીલ મહેતા તેના લાંબા સમય ના બોયફ્રેન્ડ સાથે લગ્ન ના બંધન માં બંધાઈ છે. ઝીલ ના લગ્ન 28 ડિસેમ્બર ના રોજ થયા હતા પરંતુ તેને તેના લગ્ન નો વિડીયો 31 ડિસેમ્બરે શેર કર્યો હતો જે હાલ વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Salman khan: અંબાણી પરિવાર ના ઇવેન્ટ માં છવાયો સલમાન ખાન,શ્લોકા સાથે નો ભાઈજાન નો વિડીયો થયો વાયરલ

ઝીલ મહેતા નો લગ્ન નો વિડીયો 

ઝિલ મહેતા અને આદિત્ય લગ્ન ના બંધન માં બંધાઈ ગયા છે. ઝીલ એ તેના લગ્ન નો વિડીયો શેર કર્યો છે આ વિડીયો માં ઝીલ લાલ રંગ ના લહેંગા ચોલી માં ખુબ સુંદર જોવા મળી રહી છે. જ્યારે આદિત્ય સફેદ રંગની શેરવાની માં  હેન્ડસમ જોવા મળ્યો હતો. સ્ટેજ પર ઝીલ ને જોઈને આદિત્ય ભાવુક થઈ ગયો હતો અને તેની આંખો માં આંસુ આવી ગયા હતા. ઝીલ આદિત્ય ના આંસુ લૂછતી અને ઓવારણાં લેતી જોવા મળી હતી.


ઝીલ મહેતા અને આદિત્ય ના લગ્ન માં તેમના પરિવાર વાળા અને નજીક ના મિત્રો એ હાજરી આપી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Vijay Rashmika Scholarship લગ્ન બાદ વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાનો મોટો નિર્ણય સસરાના ગામના ૧૮૦ ગરીબ બાળકોને આપશે ભણવા માટે સ્કોલરશિપ
Yeh Rishta Replacement Rumors ટીવી ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા સમાચાર ૧૭ વર્ષ બાદ બંધ થશે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’? આ નવો શો રાતોરાત કરશે રિપ્લેસ!
The Bads of Bollywood 2 બોબી દેઓલ અને આર્યન ખાનની સુપરહિટ વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ ૨’ ને લઈને આવ્યું મોટું અપડેટ જાણો ક્યારથી શરૂ થશે શૂટિંગ
Bharat Bhhagya Viddhaata Tax Free બોક્સ ઓફિસ પર ધમાકો કરશે કંગના રનૌત? ‘ભારત ભાગ્ય વિધાતા’ ને વધુ એક રાજ્યમાં મળ્યો ટેક્સ ફ્રીનો મોટો સપોર્ટ
Exit mobile version