Site icon News Continuous Bureau | Mumbai

Salman khan: અંબાણી પરિવાર ના ઇવેન્ટ માં છવાયો સલમાન ખાન,શ્લોકા સાથે નો ભાઈજાન નો વિડીયો થયો વાયરલ

Salman khan: અંબાણી પરિવારે જામનગરમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. અંબાણી પરિવાર ના આ ઈવેન્ટમાં સલમાન ખાન એ હાજરી આપી હતી. જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

salman khan greets shloka mehta at ambani family event

salman khan greets shloka mehta at ambani family event

News Continuous Bureau | Mumbai

Salman khan: સલમાન ખાન અને અંબાણી પરિવાર વચ્ચે ખાસ સંબંધ છે. સલમાન ખાને તાજેતર માં પોતાનો જન્મદિવસ જામનગર માં ઉજવ્યો હતો. સલમાન ખાને જામનગરમાં આયોજિત અંબાણી પરિવારના કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Priyanka chopra: બાહુબલી ફેમ એસ એસ રાજામૌલીની 1000 કરોડની ફિલ્મ માં થઇ પ્રિયંકા ચોપરા ની એન્ટ્રી! આ સાઉથ સુપરસ્ટાર સાથે જામશે દેસી ગર્લ ની જોડી

સલમાન ખાન નો વિડીયો થયો વાયરલ 

અંબાણી પરિવાર નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં સલમાન ખાન આકાશ અંબાણીની વહુ શ્લોકા મહેતાને ગળે લગાવતા જોઈ શકાય છે. આ વીડિયોમાં સલમાન ખાન બ્લેક ટ્રાઉઝર પહેરેલો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન શ્લોકા મહેતાએ સલમાનનું સ્વાગત કર્યું હતું.


સલમાન ખાન એ જામનગર ના રિલાયન્સ મોલ ની મુલાકાત લીધી હતી. જેમાં તે અનંત અંબાણી સાથે જોવા મળ્યો હતો. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Cezanne Khan Kasautii Zindagii Kay ‘કસોટી ઝિંદગી કે’નો અનુરાગ બાસુ હવે ક્યાં છે? ગ્લેમરની દુનિયાથી કેમ દૂર છે સઝાન ખાન; જાણો..
Aamir Khan Sunny Deol ‘અંદાજ અપના અપના’ના સેટ પર આમિરની મસ્તી રાજકુમાર સંતોષી સમક્ષ મૂકી હતી આવી અનોખી શરત!
Mahaprabhu Jagannath Movie Supreme Court Order સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી, રામાયણમહાભારતનું ઉદાહરણ આપી ‘મહાપ્રભુ જગન્નાથ’ ફિલ્મને આપી લીલી ઝંડી
Ramayana Ranbir Kapoor Music Deal રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની મ્યુઝિક ડીલ TSeries એ ₹૭૫ કરોડમાં ખરીદ્યા મ્યુઝિક રાઇટ્સ
Exit mobile version