Site icon

Kartik-Ananya: કાર્તિક-અનન્યાની ફિલ્મ તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી ના રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, બંને એ તેમના સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી

Kartik-Ananya: કાર્તિક-અનન્યાની ફિલ્મ ‘તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી’ પહેલા વેલેન્ટાઈન ડે ના દિવસે ટીલીઝ થવાની હતી હવે ફિલ્મ ની રિલીઝ ડેટ માં ફેરફાર થયો છે.

Kartik-Ananya Film "Tu Meri Main Tera" to Release on New Year's Eve

Kartik-Ananya Film "Tu Meri Main Tera" to Release on New Year's Eve

News Continuous Bureau | Mumbai

Kartik-Ananya: કાર્તિક આર્યન અને અનન્યા પાંડેની મચ અવેટેડ ફિલ્મ ‘તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી’ ‘ની નવી રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે. અગાઉ આ ફિલ્મ 13 ફેબ્રુઆરી 2026ના રોજ રિલીઝ થવાની હતી, પણ હવે મેકર્સે તેને 31 ડિસેમ્બર 2025ના રોજ રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. આ માહિતી બંને કલાકારોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આપી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Aryan Khan: ‘બેડસ ઓફ બોલીવૂડ’ સિરીઝ થી આર્યન ખાને ડાયરેકશન ની સાથે સાથે આ ક્ષેત્ર માં પણ કર્યું ડેબ્યુ

ફિલ્મની રિલીઝ ડેટમાં થયો મોટો ફેરફાર

કાર્તિક અને અનન્યાએ તેમના ફેન્સને જણાવ્યું કે “વર્ષ નો છેલ્લો દિવસ અમારી પ્રેમભરી ફિલ્મ સાથે વિતાવો.” આ પોસ્ટ સાથે તેમણે ફિલ્મની રેપ પાર્ટીની તસવીર પણ શેર કરી હતી, જેમાં બંને સાથે જોવા મળ્યા હતા. ફિલ્મના ટ્રેલર અને તસવીરો પરથી એવું લાગી રહ્યું છે કે આ ફિલ્મમાં રોમાન્સ, કોમેડી અને ભાવનાત્મક તત્વોનો મિશ્રણ જોવા મળશે.


ફિલ્મ નું શૂટિંગ યુરોપના સુંદર દેશ ક્રોએશિયા અને ભારતના ઐતિહાસિક રાજ્ય રાજસ્થાનમાં કરવામાં આવ્યું છે. બંને સ્થળોની ઝલક ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મના દિગ્દર્શક સમીર વિદ્વાંસ છે અને તે ધર્મા પ્રોડક્શન્સ તથા નમઃ પિક્ચર્સના બેનર હેઠળ બની રહી છે.કાર્તિક-અનન્યાની જોડી ઉપરાંત ફિલ્મમાં દિગ્ગજ કલાકારો જેમ કે જૈકી શ્રોફ અને નીના ગુપ્તા પણ મહત્વના પાત્રોમાં જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Urfi Javed Dhurandhar 2 Video: ઉર્ફી પર ચઢ્યો રણવીર સિંહનો રંગ! ‘ધુરંધર 2’ નો સીન જોઈને ઉર્ફી જાવેદે પણ દેખાડી પોતાની અદાઓ, જુઓ આ વાયરલ વીડિયો.
Ajay Devgn Bhola Legal Case: કાયદાકીય સંકટમાં અજય દેવગણ! ‘ભોલા’ ફિલ્મને લઈને હાઈકોર્ટમાં કેસ દાખલ
Saba Azad Health Update: હૃતિક રોશનની લેડી લવ સબા આઝાદની તબિયત લથડી! ગંભીર બીમારીમાં માત્ર 14 દિવસમાં 4 કિલો વજન ઘટ્યું, તસવીરો જોઈ ફેન્સ ચિંતિત
Ramayana Update: ‘રામાયણ’નો ફર્સ્ટ લુક રિલીઝ કરવા માટે પસંદ કરવામાં આવ્યો આ ખાસ દિવસ, મેકર્સના નિર્ણયથી ચાહકો ખુશખુશાલ
Exit mobile version