Site icon News Continuous Bureau | Mumbai

Kartik and Sara: કોલ મી બે ના પ્રીમિયર પર સારા અલી ખાન સાથે કાર્તિક આર્યન એ કર્યું એવું કામ કે જોતી રહી ગઈ અનન્યા પાંડે,જુઓ વિડીયો

Kartik and Sara: અનન્યા પાંડે ની વેબ સિરીઝ કોલ મી બે નું ગઈકાલે પ્રીમિયર યોજવામાં આવ્યું હતું આ પ્રીમિયર માં સારા અલી ખાન પણ પહોંચી હતી દરમિયાન કાર્તિક આર્યન ને અભિનેત્રી સાથે કર્યું એવું કામ કે અનન્યા પાંડે જોતી રહી ગઈ

kartik aryan and sara ali khan hug each other at call me bae premier

kartik aryan and sara ali khan hug each other at call me bae premier

News Continuous Bureau | Mumbai

Kartik and Sara: અનન્યા પાંડે ની  વેબ સિરીઝ કોલ મી બે નું ગઈકાલે પ્રીમિયર યોજવામાં આવ્યું હતું. આ સિરીઝ 6 સપ્ટેમ્બરના રોજ OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થશે. આ પ્રીમિયર માં ઘણા સેલેબ્સ એ હાજરી આપી હતી.આ પ્રીમિયર માં સારા અલી ખાન પણ પહોંચી હતી દરમિયાન કાર્તિક આર્યન ને અભિનેત્રી સાથે કર્યું એવું કામ કે અનન્યા પાંડે જોતી રહી ગઈ 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: TMKOC jheel mehta: તારક મહેતા ની સોનુ એટલે કે ઝીલ મહેતા જલ્દી જ બંધાશે લગ્ન ના બંધનમાં, અભિનેત્રી એ શેર કરી તેની બેચલર પાર્ટી ની તસવીરો

કોલ મી બે ના પ્રીમિયર માં મળ્યા સારા અને કાર્તિક 

સોશિયલ મીડિયા પર કોલ મી બે ના પ્રીમિયર ના ઘણા વિડીયો વાયરલ થઇ રહ્યા છે તેમાંથી એક વિડીયો એ સૌથી વધુ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું તે હતો સારા અને કાર્તિક ની મુલાકાત નો વિડીયો. આ વિડીયો માં જોવા મળી રહ્યું છે કે કાર્તિક આર્યન સારા ને જોતા જ તેને ગળે લગાવે છે અને ત્યારબાદ બંને વાતો કરતા જોવા મળે છે બંને ને આ રીતે જોઈ અનન્યા ના ચહેરા પર કંઈક અલગ જ એક્સપ્રેશન જોવા મળી રહ્યા છે.


કાર્તિક અને સારા નો આ વિડીયો જોઈ લોકો કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘અનન્યા ને શું થયું?, લખ્યું, અનન્યાને જોઈને લાગે છે કે તેને ઈર્ષ્યા થઇ રહી છે.’ અન્ય એકે લખ્યું, ‘બે એક્સ ની વચ્ચે ફસાઈ ગયો.’ મીડિયા રિપોર્ટ મુજબ કાર્તિક અને સારા બંને એકબીજા ને ડેટ કરતા હતા ત્યારબાદ કાર્તિક અનન્યા ને ડેટ કરતો હોવાના સમાચાર પર સામે આવ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan health rumours સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો વચ્ચે સલમાન ખાનનો મોટો ખુલાસો, કહ્યું ‘મેં ૧૬ કિલો વજન ઘટાડ્યું છે’
Rashami Desai લાઇમલાઇટથી દૂર શું કરી રહી છે અભિનેત્રી રશ્મિ દેસાઈ? યુટ્યુબ પોડકાસ્ટ અને ટૉક શો દ્વારા કરી રહી છે મોટી કમાણી
Shah Rukh Khan London look શાહરૂખ ખાનના વાયરલ લંડન લુકે મચાવી ધમાલ અપકમિંગ ફિલ્મ ‘કિંગ’ના ટ્રાન્સફોર્મેશનને લઈને અટકળો શરૂ
Education of popular TV actresses અભિનયની સાથે એજ્યુકેશનમાં પણ અવ્વલ છે આ ટીવી સ્ટાર્સ, જાણો તમારી ફેવરિટ TV સ્ટાર્સનું ક્વોલિફિકેશન
Exit mobile version