Site icon

કરણ જોહરની આ ફ્રેન્ડે તેની આગામી ફિલ્મ માટે સાઇન કર્યો કાર્તિક આર્યનને; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૧ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

કાર્તિક આર્યનને કરણ જોહરે તેની ફિલ્મ દોસ્તાના 2માંથી કાઢી મૂક્યા બાદ શાહરુખ ખાનની રેડ ચિલ્લીની ફિલ્મ પણ તેના હાથમાંથી જતી રહી તથા આનંદ એલ. રાયની ફિલ્મ પણ સાઇન થતાં રહી ગઈ. આવી ખબર કેટલાક વખતથી સાંભળવામાં  આવી રહી છે. શું કરણ જોહર સાથે પંગો લેવાથી કાર્તિક આર્યનને કોઈ પણ પોતાની ફિલ્મમાં લેવા નથી માગતું? પરંતુ હવે ખબર એવી આવી રહી છે કે કરણ જોહરની ફ્રેન્ડ એકતા કપૂરે કાર્તિક આર્યનને પોતાની નવી ફિલ્મો માટે સાઇન કર્યો છે. આ ફિલ્મ સાઉથની ફિલ્મ વૈકુંઠપુરમલોની હિન્દી રીમેક છે.

અરે બાપ રે! બબિતાજી ચંપકચાચાની પાછળ ચંપલ લઈને દોડ્યાં; પછી શું થયું તારક મહેતામાં?

આ ફિલ્મમાં કાર્તિક આર્યનની સાથે ક્રિતી સેનન તથા પરેશ રાવલ કામ કરશે. આ ફિલ્મને વરુણ ધવનનો ભાઈ રોહિત ધવન નિર્દેશિત કરશે. આ અગાઉ કાર્તિક આર્યન અને ક્રિતી સેનન ફિલ્મ લુકાછુપીમાં સાથે જોવા મળ્યાં હતાં.

Ajey: The Untold Story of a Yogi: યોગી આદિત્યનાથની બાયોપિક ‘અજેય’ પર વિવાદ, આ દેશો માં બેન થઇ ફિલ્મ
Aishwarya-Abhishek Divorce Rumours: એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક ના છૂટાછેડા ની સાથે સાથે ઐશ્વર્યા કેમ તેની માતા ને ઘરે રહે છે તે અંગે પણ પ્રહલાદ કક્કડ એ કર્યો ખુલાસો
Anupama Twist: ‘અનુપમા’માં આવશે ભાવનાત્મક વળાંક, દેવિકા ની હકીકત આ રીતે આવશે અનુ ની સામે
Cocktail 2 : ‘કોકટેલ 2’ના સેટ પરથી શાહિદ, કૃતિ અને રશ્મિકા ના લૂક્સ થયા વાયરલ, જુઓ BTS તસવીરો
Exit mobile version