Site icon

Katrina kaif dance video: કેટરીના કૈફ એ લગાવી તેની મિત્ર ની હલ્દી સેરેમની માં આગ, અભિષેક બચ્ચન ની ફિલ્મ ના ગીત પર લગાવ્યા ઠુમકા

Katrina kaif dance video: કેટરીના કૈફ તાજેતર માં તેની મિત્ર ની હલ્દી સેરેમની માં પહોંચી હતી.જ્યાં તેને તેના ડાન્સ થી ફંક્શન માં આગ લગાવી દીધી હતી. કેટરીના નો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

katrina kaif dance performance at her friend haldi ceremony

katrina kaif dance performance at her friend haldi ceremony

News Continuous Bureau | Mumbai

Katrina kaif dance video: કેટરીના કૈફ તેની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહેતી હોય છે. કેટરીના કૈફ તાજેતર માં તેની મિત્ર ની હલ્દી સેરેમની માં પહોંચી હતી.જ્યાં તેને તેના ડાન્સ થી ફંક્શન માં આગ લગાવી દીધી હતી. કેટરીના એ તેની ગર્લ ગેંગ સાથે અભિષેક બચ્ચન ની ફિલ્મ દિલ્હી 6 ના ગીત પર ગન્સ કર્યો હતો કેટરીના નો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Sikandar Song: સલમાન ખાન અને રશ્મિકા ની કેમેસ્ટ્રી એ જીત્યા ચાહકો ના દિલ, સિકંદર નું ગીત ‘જોહરા-જબીન થયું રિલીઝ

કેટરીના કૈફ નો ડાન્સ વિડીયો થયો વાયરલ 

કેટરીના કૈફ તાજેતર માં તેની મિત્ર ની હલ્દી સેરેમની માં પહોંચી હતી જ્યાંથી તેનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે વિડીયો માં કેટરીના લાઈટ બ્લુ શિમરી લહેંગા માં જોવા મળી રહી છે. આ દરમિયાન તે અભિષેક બચ્ચન ની ફિલ્મ દિલ્હી 6 ના ગીત સસુરાલ ગેંડા ફૂલ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. કેટરીના નો આ વિડીયો ચાહકો વારંવાર જોઈ રહ્યા છે.


કેટરીના તાજેતર માં તેની સાસુ સાથે મહાકુંભ માં પહોંચી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ranveer Singh vs Sara Arjun: રણવીરની એનર્જી સામે સારા પણ ટકી ગઈ! ‘શરારત’ ગીત પર જોરદાર પરફોર્મન્સ; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.
Dhurandhar 2 Box Office Collection: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી: ૨ દિવસમાં ૨૨૬ કરોડ પાર! ડાયરેક્ટર આદિત્ય ધરે આ ખાસ લોકોને આપ્યો જીતનો શ્રેય
Reptile OTT Review: OTT પર ધમાલ મચાવી રહી છે ૨ કલાક ૧૪ મિનિટની આ ક્રાઇમ થ્રિલર: સસ્પેન્સ જોઈને ઉડી જશે હોશ, જાણો ક્યાં જોવી?
TRP Week 10 Report:: વર્લ્ડ કપ ફાઈનલના ક્રેઝમાં ‘નાગિન 7’ ફેંકાઈ, જેઠાલલે લગાવી લાંબી છલાંગ; જાણો આ અઠવાડિયાના ટોપ 20 શોની યાદી
Exit mobile version