Site icon News Continuous Bureau | Mumbai

Sikandar Song: સલમાન ખાન અને રશ્મિકા ની કેમેસ્ટ્રી એ જીત્યા ચાહકો ના દિલ, સિકંદર નું ગીત ‘જોહરા-જબીન થયું રિલીઝ

Sikandar Song: સિકંદર માં સલમાન ખાન અને રશ્મિકા મંદાના પહેલીવાર સાથે જોવા મળવાના છે. હવે આ ફિલ્મ નું પહેલું ગીત 'જોહરા-જબીન રિલીઝ થયું છે. જેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.

sikandar first song johra jabeen out now

sikandar first song johra jabeen out now

News Continuous Bureau | Mumbai

Sikandar Song: સલમાન ખાન તેની ફિલ્મ સિકંદર ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ માં સલમાન ખાન અને રશ્મિકા પહેલીવાર સાથે જોવા મળવાના છે. બંનેની આ ફિલ્મ ઈદ પર રિલીઝ થશે. હવે આ ફિલ્મ નું પહેલું ગીત  ‘જોહરા જબીન’ રિલીઝ થયું છે. લોકો ને આ ગીત માં સલમાન ખાન અને રશ્મિકા ની કેમેસ્ટ્રી ખુબ પસંદ આવી રહી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Ramayana Kubbra sait: નિતેશ તિવારી ની રામાયણ માંથી કપાયું કુબ્રા સૈત નું પત્તુ, આ પાત્ર માટે આપ્યું હતું ઓડિશન

સિકંદર નું પહેલું ગીત થયું રિલીઝ 

સલમાન ખાને તેના સોશિયલ મીડિયા પર ફિલ્મ ‘સિકંદર’નું ગીત ‘જોહરા જબીન’ શેર કર્યું છે. ગીતમાં, સલમાન ખાન પઠાણી લુકમાં હેન્ડસમ લાગી રહ્યો છે તો બીજી તરફ રશ્મિકા પણ કાળા આઉટફિટ માં ખૂબ જ સુંદર લાગી રહી છે. બંનેની શાનદાર કેમિસ્ટ્રીએ સ્ક્રીન પર આગ લગાવી દીધી છે. આ ગીતનો રેપ મેલો ડી દ્વારા લખાયો અને ગાયો છે. પ્રીતમે આ ગીતને પોતાનું સંગીત આપ્યું છે.


સોશિયલ મીડિયા પર લોકો આ ગીત ને ખુબ જોઈ રહ્યા છે. આ ગીતને થોડા જ સમયમાં લાખો લાઈક્સ અને હજારો કોમેન્ટ્સ મળી ચુકી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Ramayan ScreenX 4DX Release સ્ક્રીનએક્સ પર ધમાકો મચાવવા તૈયાર ‘રામાયણ’ ભારતની પહેલી મૂવી જે આધુનિક ફોર્મેટમાં થશે પ્રદર્શિત
Mahaprabhu Jagannath release date ‘મહાપ્રભુ જગન્નાથ’ ફિલ્મની રિલીઝ ડેટ કન્ફર્મ, જાણો ક્યારે સિનેમાઘરોમાં આપશે દસ્તક
Shah Rukh Khan Mannat snake rescue શાહરૂખ ખાનના ઘર ‘મન્નત’માં ઘૂસ્યો ૮ ફૂટ લાંબો સાપ, રેસ્ક્યુ ટીમે સુરક્ષિત રીતે પકડ્યો
Sonakshi Sinha political entry rumors સોનાક્ષી સિન્હા રાજકારણમાં કરશે એન્ટ્રી ? પિતા શત્રુઘ્ન સિન્હાએ કર્યો મોટો ખુલાસો
Exit mobile version