Site icon News Continuous Bureau | Mumbai

KBC 17 Promo Out: કેબીસી 17 નો પ્રોમો થયો રિલીઝ,વિજય ના અવતાર માં જોવા મળ્યા અમિતાભ બચ્ચન,જાણો ક્યારથી શરૂ થશે આ કવીઝ શો

KBC 17 Promo Out: ‘કેબીસી 17’નો ધમાકેદાર પ્રોમો રિલીઝ થયો છે. આ પ્રોમો માં અમિતાભ બચ્ચન તેમની ફિલ્મ અગ્નિપથ ના વિજય ના અવતાર માં જોવા મળી રહ્યા છે.

KBC 17 Promo Out Amitabh Bachchan Returns as Host Show to Air from August 11

KBC 17 Promo Out Amitabh Bachchan Returns as Host Show to Air from August 11

News Continuous Bureau | Mumbai

KBC 17 Promo Out: કૌન બનેગા કરોડપતિ સીઝન 17 ની રિલીઝ તારીખની જાહેરાત એક ધમાકેદાર પ્રોમો સાથે કરવામાં આવી છે. આ પ્રોમો વિડિયો માં અમિતાભ બચ્ચન તેમની ફિલ્મ ‘અગ્નિપથ’ના વિજયની જેમ વાત કરતા પણ જોવા મળે છે. અગાઉ, એવી અફવાઓ હતી કે સીઝન 17 અમિતાભ બચ્ચન હોસ્ટ નહીં કરે, પરંતુ હવે આ અફવાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. આ નવી સીઝન 11 ઓગસ્ટથી સોમવાર થી શુક્રવાર રાત્રે 9 વાગ્યે સોની ટીવી પર પ્રસારિત થશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Kasautii Zindagii Kay: શું ‘ક્યુંકી સાસ ભી’ પછી આ શો કરશે વાપસી? બાલાજી ટેલિફિલ્મ્સ દ્વારા વિડીયો શેર કરાતા થઇ રહી છે ચર્ચા

પ્રોમો સ્ટોરી અને સંદેશ

પ્રોમો એક અમીર વ્યક્તિ અને એક સેલ્સમેન વચ્ચેની વાતચીતથી શરૂ થાય છે. સેલ્સમેનને અપમાનિત કરાયા બાદ, તે કાર્પેટ વિશે માહિતી આપે છે. ત્યારબાદ અમિતાભ બચ્ચન એન્ટ્રી કરે છે અને કહે છે: “જ્યાં અકલ છે, ત્યાં અકડ છે.” – આ સંદેશ શોનો મેસેજ છે: જ્ઞાનથી જ જીવન બદલાય છે.પ્રોમોના અંતે અમિતાભ બચ્ચન KBCના સેટ પર બેઠેલા જોવા મળે છે. તેઓ ‘અગ્નિપથ’ના વિજયના અંદાજમાં કહે છે: “11 ઓગસ્ટથી અપોઇન્ટમેન્ટ હૈ અપુન કા, માલૂમ અપોઇન્ટમેન્ટ?” – આ ડાયલોગ ફેન્સને ખૂબ પસંદ આવ્યો છે.


અગાઉ એવી અફવા હતી કે ‘કેબીસી 17’ માટે સલમાન ખાન ને હોસ્ટ તરીકે લાવવામાં આવશે. પરંતુ આ પ્રોમો અને અમિતાભના બ્લોગ પોસ્ટથી સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ જ શો હોસ્ટ કરશે. ફેન્સમાં ખુશીનો માહોલ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rajkummar Rao KBC 18 Amitabh Bachchan મન્નત અને જલસા બહાર વિતાવેલા સંઘર્ષના દિવસો KBC 18 માં અમિતાભ બચ્ચન સામે છલકાયું રાજકુમાર રાવનું દર્દ, શાહરૂખ ખાનને લઈને કહી આ મોટી વાત!
Vicky Kaushal Dashing Look ‘નજર મળશે પણ હટશે નહીં’ વિકી કૌશલના ઈન્ટેન્સ લૂકે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ, ફેન્સ થયા ઘાયલ!
Dhurandhar Movie Vashma Butt Cafe ‘ધુરંધર’ ફિલ્મનું ‘વશ્મા બટ’ કેફે બન્યું મોટું આકર્ષણ લેહલડાખમાં હમઝાઆલમના અડ્ડા પર પર્યટકોની ભારે ભીડ, જાણો ખાસિયત!
AhaanAneet Next ફરી ધમાલ મચાવશે અનીત પડ્ડા અને અહાન પાંડે મોહિત સૂરીની આગામી રોમેન્ટિક ફિલ્મ અંગે મોટું અપડેટ..
Exit mobile version